𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
🏆પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટયૂટ ભાવનગર🏆

👍SC, OBC અને EWS માટે સહાય મળવાપાત્ર સંસ્થા👍

🌟 જનરલ બેચ🌟

🔻બેચમાં PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ🔻

પ્રવેશ કાર્ય શરૂ છે

બેચનો સમય : સાંજના 6:00 થી 8:00

☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310

🗺112, પહેલો માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ - થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન સેલ્યુકસ નિકેટરનો કયો રાજદૂત ભારતમાં આવેલ હતો જેણે ‘ઈન્ડિકા' ગ્રંથ લખેલ હતો ?
Anonymous Quiz
76%
મેગેસ્થનિસ
12%
કોપરનિસ
10%
ટોલેમી
1%
પ્લિની
👍1
દક્ષિણ ભારતમાં તામિલ ભાષામાં ત્રણ સંગમો (સભાઓ)માં થયેલ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવાય છે. આ સંગમો કયા સ્થળે થયેલ હતા ?
Anonymous Quiz
12%
કાલીકટ
57%
મદુરાઈ
18%
પુલીકટ
13%
પાટલીપુત્ર
😱2
⭐️પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટયૂટ તળાજા ⭐️

💥SC, OBC અને EWS માટે સહાય મળવાપાત્ર સંસ્થા💥

🌟જનરલ બેચ🌟

😄PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ😄

📆બેચ શરૂ થવાની તારીખ : 27/08/2025

બેચનો સમય : સવારે 8:30 થી 10:30

☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 97 24 95 07 07

↖️પહેલો માળ, માંડવરાય કોમ્પલેસ, મહુવા ચોકડી નજીક, તળાજા.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Adv_02_2025_26_લેબ_ટેકનીશીયન_લેબ_આસીસ્ટન્ટ.pdf
9 MB
📍કૃષિ યુનિવર્સિટીઓમાં લેબોરેટરી ટેકનીશીયન, લેબોરેટરી આસીસ્ટન્ટની ભરતી જાહેર: ૨/૨૦૨૫

👉 ઓનલાઈન ફોર્મ ભરવાની Link:-

http://apply.registernow.in/SAU/Labtech/
ગુજરાતના પ્રાચીન ઇતિહાસ માટેનો મહત્વનો આધારભૂત ગ્રંથ 'પ્રબોધ ચિંતામણિ' ........ એ રચ્યો હતો.
Anonymous Quiz
41%
મેરુતુંગસૂરિ
40%
હેમચંદ્રાચાર્ય
13%
મહેન્દ્રપ્રભસૂરી
5%
જિનપદ્મ
👍1