☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
જો GLARE શબ્દને 67810 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને 2395339 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને કયાં કોડ દ્વારા દર્શાવવામાં આવે.
Anonymous Quiz
8%
183952
31%
198532
24%
189352
36%
189532
જો કોઈ ભાષામાં ROBUSTને QNATRS તરીકે લખવામાં આવે તો કયાં શબ્દને ZXCMP તરીકે લખવામાં આવશે ?
Anonymous Quiz
16%
AWDLQ
36%
AYBNO
37%
YYBNO
11%
AYDNQ
👌2
📆બેચ શરૂ થવાની તારીખ : 27/08/2025
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 97 24 95 07 07
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍1
નીચે પૈકી કયો મેળો આસો સુદ નોમનાં દિવસે ભરાય છે ?
Anonymous Quiz
47%
પલ્લીનો મેળો
23%
વૌઠાનો મેળો
25%
માધવપુર ઘેડનો મેળો
5%
વરાણાનો મેળો
👍2
ઠાગા નૃત્ય ગુજરાતના કયા જન સમુદાય સાથે સંકળાયેલું છે ?
Anonymous Quiz
24%
નળ કાંઠાના પઢારો
41%
ઉત્તર ગુજરાતના ઠાકોરો
17%
દક્ષિણ ગુજરાતના કોળીઓ
18%
આપેલ તમામ
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
'હોર્નબીલ ફેસ્ટીવલ (Hornbill Festival)' કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
Anonymous Quiz
14%
સિક્કિમ
31%
મણિપુર
49%
નાગાલેન્ડ
5%
મિઝોરમ
👍1
'ડોગરિયા કોનધા' એ કયા રાજ્યમાં આવેલ લોકોના પ્રસિદ્ધ ઉત્પાદન ‘રાયગડા શાલ'ને GI Tag આપવામાં આવનાર છે ?
Anonymous Quiz
22%
આસામ
53%
ઓડિશા
19%
કેરળ
6%
કર્ણાટક