ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ?
Anonymous Quiz
15%
આઈન્સ્ટાઈન
78%
ન્યૂટન
7%
આર્કીમિડિઝ
1%
પાબ્લો પિકાસો
🥰2👏1
ઈ.સ. 1304માં ગુજરાતમાં અલાઉદ્દીન ખીલજીની સત્તા સ્થપાઈ તે વખતે ગુજરાતમાં કોનું શાસન હતું ?
Anonymous Quiz
21%
વીસલદેવ વાઘેલા
19%
અર્જુનદેવ વાઘેલા
8%
રામદેવ વાઘેલા
52%
કર્ણદેવ વાઘેલા
👌2👍1👏1
ગુજરાતમાં સ્વદેશી પ્રવૃત્તિને વેગ આપવા "દેશી કારીગરીને ઉત્તેજન' પુસ્તકના લેખક કોણ ?
Anonymous Quiz
15%
હરિલાલ હર્ષદ ધ્રુવ
53%
દાદાભાઈ નવરોજી
19%
હરગોવિંદદાસ
13%
પ્રાણજીવનદાસ
👍3👏1
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏1
ViewFile (4).pdf
362.4 KB
જાહેરાત ક્રમાંક:૩૨૨/૨૦૨૫૨૬- એક્સ-રે ટેક્નીશીયન, વગગ-૩ સંવગગની સ્પધાગત્મક કસોટીના વવગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
👏1
નટવરલાલ શાહે કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે પદ શોભાવ્યું હતું ?
Anonymous Quiz
18%
માધવસિંહ સોલંકી
37%
કેશુભાઈ પટેલ
38%
ઘનશ્યામભાઈ ઓઝા
7%
ચીમનભાઈ પટેલ
👏2👍1
ગુજરાતમાં રવિશંકર મહારાજે નીચેનામાંથી કઈ લડતનું સફળ નેતૃત્વ કર્યું હતું ?
Anonymous Quiz
18%
દાંડીનો મીઠાનો સત્યાગ્રહની લડત
35%
વીરમગામના સત્યાગ્રહની લડત
37%
"હૈડીયા વેરો" વિરુદ્ધની લડત
10%
ઇન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સી વિરુદ્ધની લડત
👍1
ડાભી શિલ્પાબેન ચંદુભાઈ તાજેતરમાં TET-1ની પરીક્ષામાં સફળ થઈ શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા બદલ પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટ્યુટ - ભાવનગર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન..... ☺️ 💫 🫶 💫
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏2👍1🔥1
નીચે આપેલ જોડકા પૈકી કયું જોડકું ખોટું છે ?
Anonymous Quiz
64%
શમિષ્ઠા તળાવ - પાટણ
14%
મલાવ તળાવ – ધોળકા
21%
હમીરસર તળાવ - ભૂજ
1%
કાંકરીયા તળાવ – અમદાવાદ
👍2👏1