📆બેચ શરૂ થવાની તારીખ : 27/08/2025
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 97 24 95 07 07
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥3
ગુજરાતનો કયો જિલ્લો માત્ર અન્ય એક જ જિલ્લા સાથે સરહદ (સીમા) ધરાવે છે ?
Anonymous Quiz
21%
ડાંગ
10%
તાપી
17%
દાહોદ
52%
વલસાડ
🥰3👍2👏1
નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતું નથી ?
Anonymous Quiz
13%
અરવલ્લી
55%
મહીસાગર
21%
મહેસાણા
11%
કચ્છ
👍4
ગુજરાતના ઔદ્યોગિક વિકાસ સાથે જોડાયેલા શબ્દ S.I.R.નું પૂર્ણ રૂપ જણાવો.
Anonymous Quiz
19%
State Investment Region
28%
State Innovative Region
20%
Special Institute Region
33%
Special Investment Region
👍3🥰1
વિશ્વનો પ્રથમ નેનો યુરિયા લિકિવડ પ્લાન્ટ ગુજરાતમાં કયા સ્થળે શરૂ કરવામાં આવેલ છે ?
Anonymous Quiz
14%
વડોદરા
41%
કલોલ
31%
હજીરા
14%
અંકલેશ્વર
Forwarded from 𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
⏰બંને બેચનો સમય : સાંજના 6:00 થી 8:0
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
અકીક ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર પ્રસિદ્ધ છે ?
Anonymous Quiz
10%
સુરત
80%
ખંભાત
7%
ઘોઘા
2%
નવસારી
👍2
કચ્છમાં ઉજવાતો રણોત્સવ કઈ જગ્યાએ થાય છે ?
Anonymous Quiz
10%
માંડવી
75%
ધોરડો
11%
કાળો ડુંગર
3%
ખાવડા
👍2
પાણી કયા ઘટક તત્વનું બનેલું છે ?
Anonymous Quiz
8%
ઓકિસજન અને કાર્બન
13%
ઓકિસજન અને નાઈટ્રોજન
74%
ઓકિસજન અને હાઈડ્રોજન
6%
ઓકિસજન અને ભેજ
હૃદય કયા તંત્રનો ભાગ છે ?
Anonymous Quiz
20%
શ્વસન તંત્ર
71%
રુધિરા ભિસરણ તંત્ર
7%
ઉત્સર્ગ તંત્ર
2%
પ્રજનન તંત્ર
👍6
Forwarded from 𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
📆બેચ શરૂ થવાની તારીખ : 27/08/2025
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 97 24 95 07 07
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🤩1
ડાયાલિસીસ શાની બીમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે ?
Anonymous Quiz
14%
ડાયાબિટીસ
57%
મૂત્રપીંડની બીમારી
24%
હૃદયની બીમારી
5%
પાચનતંત્રની બીમારી
👍1
👍2
લિગ્નાઈટનો ઉપયોગ શાના માટે થાય છે ?
Anonymous Quiz
50%
વીજળી ઉત્પન્ન કરવા માટે
17%
તેમાંથી તાંબુ મેળવવા માટે
31%
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
2%
તેમાંથી સોનું મેળવવા માટે
👍3