આરઝી હકુમતનું જાહેરનામું કોના દ્વારા તૈયાર કરાયું હતું ?
Anonymous Quiz
10%
નરેન્દ્ર નથવાણી
41%
ક.મા.મુનશી
32%
શામળદાસ ગાંધી
16%
રતુભાઈ અદાણી
👍4✍1🔥1👏1
સંયુકત રાજ્ય કાઠિયાવાડ.....ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું ?
Anonymous Quiz
19%
16 ઓગસ્ટ, 1947
32%
26 જાન્યુઆરી, 1948
39%
15 ફેબ્રુઆરી, 1948
11%
26 જાન્યુઆરી, 1950
👍5🤔2
જાની રીંકલબેન રવિશંકરભાઈ તાજેતરમાં TET-1ની પરીક્ષામાં સફળ થઈ શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા બદલ પંકજ જોષી કરિયર ઈન્સ્ટિટ્યુટ - ભાવનગર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.....💥 💥 💥 💥 💥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍8🫡2
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 97 24 95 07 07
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍3🥰1
નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયાં છે ?
Anonymous Quiz
6%
પશ્ચિમ ઘાટ
86%
અમરકંટક
5%
બ્રહ્મગિરી
3%
સાતપુડા
👍2👏1
👌2
Forwarded from 𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
⏰બંને બેચનો સમય : સાંજના 6:00 થી 8:0
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ગુજરાત રાજ્યનાં કયા પ્રદેશને 'સોનેરી પાનનો મુલક' પણ કહે છે ?
Anonymous Quiz
6%
સૌરાષ્ટ્ર
7%
કચ્છ
14%
દક્ષિણ ગુજરાત
73%
ચરોતર
👌3👍2🔥1
વિશ્વ પર્યાવરણ દિવસ કયારે ઉજવાય છે ?
Anonymous Quiz
3%
2જી ઓકટોબર
22%
21મી જૂન
5%
1લી મે
70%
5મી જૂન
👍3👏1👌1