બંધારણની કઈ કલમ હિંદી ભાષાને દરજ્જો આપે છે ?
Anonymous Quiz
22%
કલમ-243
58%
કલમ-343
15%
કલમ-143
5%
આપેલ એકપણ નહિ
👍3
ભારતના સંવિધાનની મૂળ સંરચના શું હતી ?
Anonymous Quiz
10%
380 અનુચ્છેદ અને 21 ભાગ
73%
395 અનુચ્છેદ અને 22 ભાગ
13%
400 અનુચ્છેદ અને 18 ભાગ
4%
405 અનુચ્છેદ અને 20 ભાગ
👍2
બતાડા પ્રશાંત ગોવિંદભાઈ તાજેતરમાં CCE ગ્રૂપ A ની પરીક્ષામાં સફળ થઈ રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં સબ રજીસ્ટ્રાર ગ્રેડ-2 તરીકે નિમણૂક મેળવવા બદલ પંકજ જોષી કરિયર ઈન્સ્ટિટ્યુટ - ભાવનગર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.......💥 💥 💥 💥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🎉20🥰4
મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🤩3