વિદ્યુતપ્રવાહ મેળવવા માટે શેનું વહન થવું જરૂરી છે ?
Anonymous Quiz
9%
ન્યુકિલઅસ
55%
વિદ્યુત ભાર
22%
વિદ્યુતસ્થિતિમાન
14%
પ્રોટોન
👍2🔥1🤩1
એલોય સ્ટીલ્સમાં નીચેનામાંથી કયા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો નથી ?
Anonymous Quiz
15%
મોલિડેનમ
32%
નિકલ
35%
ક્રોમિયમ
18%
સોડિયમ
🔥1
SYM-114-202425.pdf
1.5 MB
Mains Exam Syllabus of Advt No. 114/2024-25, Accounts Officer, Class-2, Gujarat Accounts Service 2
☎️ રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો.
મો. 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👌2🔥1
ખાંભલા જયદીપભાઈ અરજણભાઈ તાજેતરમાં CCE ગ્રૂપ B ની પરીક્ષામાં સફળ થઈ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. માં ડેપો મેનેજર તરીકે નિમણૂક મેળવવા બદલ પંકજ જોષી કરિયર ઈન્સ્ટિટ્યુટ - ભાવનગર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.....💥 💥 💥 💫 💥 ✔️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥12👍2
બંધારણની કઈ કલમ હિંદી ભાષાને દરજ્જો આપે છે ?
Anonymous Quiz
22%
કલમ-243
58%
કલમ-343
15%
કલમ-143
5%
આપેલ એકપણ નહિ
👍3
ભારતના સંવિધાનની મૂળ સંરચના શું હતી ?
Anonymous Quiz
10%
380 અનુચ્છેદ અને 21 ભાગ
73%
395 અનુચ્છેદ અને 22 ભાગ
13%
400 અનુચ્છેદ અને 18 ભાગ
4%
405 અનુચ્છેદ અને 20 ભાગ
👍2