FIDE મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની?
Anonymous Quiz
42%
દિવ્યા દેશમુખ
40%
કોનેરુ હમ્પી
15%
દ્રોણવલ્લી હરિકા
3%
આર વૈશાલી
👍4
મૂળભૂત હકોમાંથી મિલકતનો હક કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
9%
1975
49%
1976
17%
1977
25%
1978
👍5
ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવવામાં આવેલ છે.
Anonymous Quiz
12%
ભારતના બંધારણના ભાગ 3મા
73%
ભારતના બંધારણના ભાગ 4મા
13%
ભારતના બંધારણના ભાગ 5મા
2%
ભારતના બંધારણના ભાગ 6મા
👍6
JUNIOR CLERK RESULT EXAM DATE. 04.05.2025.pdf
12.4 MB
JUNIOR CLERK RESULT EXAM DATE. 04.05.2025.pdf
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે ?
Anonymous Quiz
26%
વિક્રમશીલા વિશ્વવિદ્યાલય - બિહાર
26%
ઉદયગીરીની ગુફાઓ – મહારાષ્ટ્ર
32%
અમરાવતી બૌદ્ધ ગુફાઓ – તમિલનાડુ
16%
હેમ કુંડ ગુરૂદ્વારા – ઉત્તરાખંડ
🥰2
બોમ્માલાટ્ટમ નામનું કઠપૂતળી નૃત્ય એ કયા રાજ્યની કળા છે ?
Anonymous Quiz
16%
સિક્કીમ
34%
મેઘાલય
38%
તમિલનાડુ
12%
આંધ્રપ્રદેશ
વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025 ની ચોથી આવૃત્તિ ક્યાં યોજાશે?
Anonymous Quiz
11%
મુંબઈ
38%
બેંગલુરુ
30%
હૈદરાબાદ
21%
નવી દિલ્હી
👍2
1 જુલાઈ ૨૦૨૩ ના રોજ પીએમ મોદી દ્વારા કથા રાજ્યમાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
22%
છત્તીસગઢ
39%
મધ્યપ્રદેશ
30%
ઝારખંડ
9%
ઓડિશા
👌1