𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
⚡️ એડવાન્સ તૈયારી માટે...⚡️

╔════════════════╗
   ❗️કૉન્સ્ટેબલ સ્પેશિયલ બેચ❗️
╚════════════════╝

💁 Date : 04/08/2025

📌 Time: 8:00 to 10:00

➡️ રજિસ્ટ્રેશન ફરજિયાત છે...

   📞Mo.9714310310
──────────────────
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
'રાજ્ય - સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે.’ – આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે ?
Anonymous Quiz
13%
47
31%
48
43%
50
12%
51
👍2
અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો સુલતાન અહમદશાહ દ્વારા કયા વર્ષમાં બાંધવામાં આવેલ હતો ?
Anonymous Quiz
18%
ઈ.સ.1415
20%
ઈ.સ.1410
53%
ઈ.સ.1411
9%
ઈ.સ. 1421
👍3
લોકસભામાંથી સંસદની જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો ચૂંટાયા છે ?
Anonymous Quiz
20%
11
29%
12
12%
13
39%
15
👍2
પંચાયતની ચૂંટણી તેના વિસર્જનની તારીખથી કેટલા મહિનાની મુદ્દતમાં થાય છે ?
Anonymous Quiz
20%
ત્રણ મહિના
68%
છ મહિના
9%
નવ મહિના
2%
બાર મહિના
👍2
ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરશો ?
Anonymous Quiz
25%
મોરથૂથું
28%
કોસ્ટિક સોડા
30%
આયોડિન
16%
સોડિયમ કલોરાઈડ
👌2