⚡️ એડવાન્સ તૈયારી માટે...⚡️
╔════════════════╗
❗️કૉન્સ્ટેબલ સ્પેશિયલ બેચ❗️
╚════════════════╝
💁 Date : 04/08/2025
📌 Time: 8:00 to 10:00
➡️ રજિસ્ટ્રેશન ફરજિયાત છે...
📞Mo.9714310310
──────────────────
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
╔════════════════╗
❗️કૉન્સ્ટેબલ સ્પેશિયલ બેચ❗️
╚════════════════╝
📌 Time: 8:00 to 10:00
➡️ રજિસ્ટ્રેશન ફરજિયાત છે...
📞Mo.9714310310
──────────────────
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
સંવિધાનસભાએ બંધારણ / સંવિધાનને કયારે અપનાવેલ હતું ?
Anonymous Quiz
8%
26 જાન્યુઆરી, 1948
38%
26 જાન્યુઆરી, 1949
9%
26 જુલાઈ, 1949
45%
26 નવેમ્બર, 1949
👍1
'રાજ્ય - સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે.’ – આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે ?
Anonymous Quiz
13%
47
31%
48
43%
50
12%
51
👍2
સૂર્યમંદિર, મોઢેરા બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો સાચું / સાચાં છે ?
Anonymous Quiz
7%
આ મંદિર ચૌલુકય શાસન દરમ્યાન બંધાયું હતું.
10%
તે મારું-ગુર્જર શૈલીમાં બનેલું છે.
77%
A અને B બંને
6%
A અને B પૈકી એકપણ નહિ
👍2
અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો સુલતાન અહમદશાહ દ્વારા કયા વર્ષમાં બાંધવામાં આવેલ હતો ?
Anonymous Quiz
18%
ઈ.સ.1415
20%
ઈ.સ.1410
53%
ઈ.સ.1411
9%
ઈ.સ. 1421
👍3
લોકસભામાંથી સંસદની જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો ચૂંટાયા છે ?
Anonymous Quiz
20%
11
29%
12
12%
13
39%
15
👍2
પંચાયતની ચૂંટણી તેના વિસર્જનની તારીખથી કેટલા મહિનાની મુદ્દતમાં થાય છે ?
Anonymous Quiz
20%
ત્રણ મહિના
68%
છ મહિના
9%
નવ મહિના
2%
બાર મહિના
👍2