સ્વતંત્રતા બાદ દેશમાં રાજ્યોની યોગ્ય રચના સૂચવવા સારું નીમવામાં આવેલ ‘રાજ્ય પુનર્ગઠન આયોગ' (States Reorganistion Commission) ના અધ્યક્ષ .............. હતા.
Anonymous Quiz
48%
ફઝલ અલી
27%
બાબાસાહેબ આંબેડકર
19%
સરદાર પટેલ
6%
સીતારમૈયા
❤5👍2👎1👏1
રાષ્ટ્રીય જળસંપત્તિ કાઉન્સિલ (National Water Council) ના અધ્યક્ષ કોણ છે?
Anonymous Quiz
26%
જળસંપત્તિ મંત્રી
24%
રાષ્ટ્રપતિ
38%
વડાપ્રધાન
11%
ગૃહમંત્રી
❤5👍1👎1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11🤩3👌2👎1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤8👏3👎1🔥1
ગુજરાતમાં ખજુરાહો તરીકે જાણીતું મંદિર એટલે ?
Anonymous Quiz
14%
ધોળેશ્વર મહાદેવ
31%
ભીમનાથ મહાદેવ
41%
બાવકા શિવતીર્થ
14%
આપેલ એકપણ નહિ
👎1
સિદ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને કયાં મહાનુભાવે માતાનું શ્રાદ્ધ કર્યુ હતું. આ લોકમાન્યતાને કારણે માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે ?
Anonymous Quiz
62%
ભગવાન પરશુરામ
10%
મુની દુર્વાસા
10%
દયાનંદ સરસ્વતી
17%
સિદ્ધરાજ જયસિંહ
👏3❤2👍2👎1
તાજેતરમાં નીચેનામાંથી ક્યા દેશે મીસલ્સ એન્ડ રુબેલા ચેમ્પિયન' એવોર્ડ જીત્યો ?
Anonymous Quiz
14%
અમેરિકા
37%
UK
43%
ભારત
6%
ચીન
👎1🔥1🤩1
તાજેતરમાં ક્યા સ્થળે મશીન લર્નિંગ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી હબ (MATH) લૉન્ચ કરાયું ?
Anonymous Quiz
33%
બેંગલુરુ
35%
મુંબઈ
22%
ચેન્નાઈ
11%
હૈદરાબાદ
👎2
નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો નીચેના પૈકી પ્રથમ દેશ કયો હતો ?
Anonymous Quiz
31%
સ્વીડન
29%
નોર્વે
26%
ઈંગ્લેન્ડ
14%
ફ્રાન્સ
👍1👎1
વર્તમાન લોકસભા એ..............
Anonymous Quiz
8%
14મી લોકસભા
21%
15મી લોકસભા
24%
16મી લોકસભા
47%
17મી લોકસભા
👍2👎1