જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?
Anonymous Quiz
38%
રાષ્ટ્રપતિ
21%
વડાપ્રધાન
17%
રાજ્યસભાના અધ્યક્ષ
24%
લોકસભાના અધ્યક્ષ
❤4👌2👎1
ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ?
Anonymous Quiz
21%
અનુચ્છેદ-124
46%
અનુચ્છેદ-129
24%
અનુચ્છેદ-141
9%
અનુચ્છેદ-142
❤2👍1👎1👌1
5_6325710000568146265.pdf
885 KB
GSSSB
📌 જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/૨૦૨૩૨૪, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક”, વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ / સબ ઓડીટર”, વર્ગ-૩ની પરીક્ષાનું આખરી પરિણામ જાહેર.
@Pnkjsir
📌 જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/૨૦૨૩૨૪, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક”, વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ / સબ ઓડીટર”, વર્ગ-૩ની પરીક્ષાનું આખરી પરિણામ જાહેર.
@Pnkjsir
❤3👎1
ગ્રામોફોનના શોધક કોણ હતા ?
Anonymous Quiz
56%
થોમસ આલ્વા એડિસન
19%
રૂડોલ્ફ ડિઝલ
15%
વિલિયમ મર્ડોક
10%
માઈકલ ફેરાડે
👍3👎2❤1
દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
20%
ગાળણ
17%
નિતારણ
55%
નિસ્યંદન
8%
ઊર્ધ્વપાતન
❤3👎1
નીચેનામાંથી કઈ સંસ્થા 2025 માં NESTS સાથે વિદ્યાર્થી કૌશલ્ય વિકાસ અથવા તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં સીધી રીતે સામેલ નથી?
Anonymous Quiz
12%
યુનિસેફ
31%
ડીઆરડીઓ
42%
એક્સ-નવોદયન ફાઉન્ડેશન
14%
ટાટા મોટર્સ
👎1
જૂન 2025 માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ડેપ્યુટી ચીફ ઈન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?
Anonymous Quiz
15%
બબીથા બીપી
42%
રીતુ અરોરા
37%
અંજલિ વર્મા
6%
મીના શર્મા
👍1👎1👏1
Shala sahayak.pdf
1.5 MB
Shala_Sahayak
📌 સરકારી પ્રાથમિક શાળામાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટથી શાળા સહાયકોની નિમણૂક.
📌 સરકારી પ્રાથમિક શાળામાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટથી શાળા સહાયકોની નિમણૂક.
👎1
╔════════════════╗
╚════════════════╝
📞Mo.9714310310
──────────────────
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👎1
પોતાને સંબોધાયેલા રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપ-રાષ્ટ્રપતિએ........... ને તરત કરવી પડશે.
Anonymous Quiz
39%
લોકસભાના અધ્યક્ષ
44%
સર્વોચ્ચ-અદાલતના મુખ્ય-ન્યાયાધીશ
12%
વડાપ્રધાન
5%
સંસદીય બાબતોના મંત્રી
👍2👎2❤1
ભારતના એટર્ની જનરલને........... નક્કી કરે તે મહેનતાણું મળશે.
Anonymous Quiz
71%
રાષ્ટ્રપતિ
10%
વડાપ્રધાન
16%
સર્વોચ્ચ અદાલત
3%
કાયદા મંત્રાલય
❤2👍1👎1