❤6👍2👎2
7 જુલાઈ, 2025 ના રોજ હૈદરાબાદમાં કન્ફેશન્સ ઓફ અ શેક્સપિયર એડિક્ટ પુસ્તક કોણે લોન્ચ કર્યું?
Anonymous Quiz
29%
પી.એસ. રામામોહન રાવ
37%
બી. કૃષ્ણ રાવ
25%
વી.એસ. રવિ
9%
એસ. ચક્રવર્તી
👎3❤1👍1
૩ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ગગનયાન સર્વિસ મોડયુલ પ્રોપલ્શન સિસ્ટમના હોટ ટેસ્ટ ISRO ના કયા સુવિધા પર કરવામાં આવ્યા હતા?
Anonymous Quiz
34%
શ્રીહરિકોટા
40%
તિરુવનંતપુરમ
20%
બેંગલુરુ
7%
મહેન્દ્રગિરી
👎2
‼️ એડવાન્સ તૈયારી માટે...‼️
━━━━ કોન્સ્ટેબલ ━━━━━
સ્પેશિયલ બેચ
━━━━━━━━━━━━━━━━
🔥 Date : 04-08-2025♾
🍎 TIME : 8 to 10 સવારે
☀️ રજિસ્ટ્રેશન ફરજિયાત
🤙 Mo.9714310310
━━━━ કોન્સ્ટેબલ ━━━━━
સ્પેશિયલ બેચ
━━━━━━━━━━━━━━━━
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👎3❤1
GPSC
Adv No 40 મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર.
તારીખ 20/09/2025 થી 28/09/2025 દરમિયાન પરીક્ષા યોજાશે.
@Pnkjsir
Adv No 40 મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર.
તારીખ 20/09/2025 થી 28/09/2025 દરમિયાન પરીક્ષા યોજાશે.
@Pnkjsir
❤3👎3
'ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તે જરૂરી છે, નહિ તો સ્વ-રાજ્ય નહિ પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે.’ ઉપરોકત વિધાન કોનું છે ?
Anonymous Quiz
31%
જયપ્રકાશ નારાયણ
28%
વિનોબા ભાવે
27%
ગાંધીજી
14%
બળવંતરાય મહેતા
👌5❤3👎2👍1👏1
સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ?
Anonymous Quiz
7%
અનુચ્છેદ-162
74%
અનુચ્છેદ-368
14%
અનુચ્છેદ-268
4%
અનુચ્છેદ-262
👌4👍2👎2❤1
5_6323137091819544220.pdf
1.4 MB
#GSSSB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, વર્ષ ૨૦૨૫-૨૬ દરિમયાન આગામી યોજાનાર પરીક્ષા/પરિણામનો કાર્યક્રમ.
@Pnkjsir
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, વર્ષ ૨૦૨૫-૨૬ દરિમયાન આગામી યોજાનાર પરીક્ષા/પરિણામનો કાર્યક્રમ.
@Pnkjsir
❤1👎1
👍5👎2❤1🥰1