𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
સંઘના હિસાબોને લગતાં કન્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપરત કરવામાં આવે છે?
Anonymous Quiz
11%
લોકસભાને
34%
સંસદનાં દરેક ગૃહને
52%
રાષ્ટ્રપતિને
3%
રાજ્યસભાને
3👎2👌2🏆1
જુલાઈ 2025 માં કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરી?
Anonymous Quiz
27%
હરિયાણા
33%
પંજાબ
30%
બિહાર
10%
ઉત્તરાખંડ
3👎2🔥1
સરકારી આરોગ્ય વીમા યોજના HIMCARE કયા ભારતીય રાજ્યમાં લાગુ કરવામાં આવી છે?
Anonymous Quiz
20%
ઉત્તરાખંડ
38%
પંજાબ
25%
હરિયાણા
17%
હિમાચલ પ્રદેશ
3👎2👌2
નીચેના પૈકી કોણે વડાપ્રધાનને “બંધારણનાં મુખ્યસ્તંભ” તરીકે વર્ણવ્યા છે ?
Anonymous Quiz
24%
આઈવર જેનીંગ્સ
18%
એ.વી. ડાઈસી
20%
હેરોલ્ડ લાસ્કી
38%
ડો. બી.આર. આંબેડકર
3👎2👍1🔥1👌1