ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણમાં આવેલ પર્વતમાળાઓનો સાચો ક્રમ નીચે પૈકી વિકલ્પમાંથી પસંદ કરો.
Anonymous Quiz
16%
અરવલ્લી – સાતપુડા – વિંધ્ય – સહ્યાદ્રી
25%
અરવલ્લી – વિંધ્ય – સહ્યાદ્રી – સાતપુડા
52%
અરવલ્લી – વિંધ્ય - સાતપુડા - સહ્યાદ્રી
6%
અરવલ્લી – સહ્યાદ્રી – વિંધ્ય – સાતપુડા
👎2🤩2
સૌપ્રથમ ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટસ ફેસ્ટિવલ કયા યોજાશે ?
Anonymous Quiz
32%
શ્રીનગર
28%
કોચિ
31%
ભોપાલ
10%
જયપુર
❤3👎2👍1🥰1
કયો ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્ય કૌટુંબીક દત્તક કાર્યક્રમમાં ટીબી સ્કેનિંગને એકીકૃત કરનાર પ્રથમ બન્યો ?
Anonymous Quiz
27%
પુડુચેરી
38%
કેરળ
29%
ચંદીગઢ
6%
ગોવા
❤2👎2👍1
╭──────────────╮
🔵 કોન્સ્ટેબલ સ્પેશિયલ બેચ
╰──────────────╯
Time : સવારે 8 To 10
♾ રજિસ્ટ્રેશન ફરજિયાત
📱 Mo.9714310310
══════════════════
૧૧૨, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
╰──────────────╯
Time : સવારે 8 To 10
══════════════════
૧૧૨, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤3👎2
રાજ્યના રાજ્યપાલો સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
Anonymous Quiz
14%
રાજ્યપાલને શપથ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે.
19%
પદકાળ દરમિયાન રાજ્યપાલની ધરપકડ કરી શકાય નહિ
13%
બે અથવા બેથી વધારે રાજ્યોના એક રાજ્યપાલ હોઈ શકે.
53%
રાજ્યપાલને રાષ્ટ્રપતિને હટાવી શકે નહિ
👍3👎2
નીચેનામાંથી કયો અનુચ્છેદ 'રાજ્ય'ની વ્યાખ્યા સંદર્ભે છે ?
(બંધારણ મુજબ)
(બંધારણ મુજબ)
Anonymous Quiz
16%
અનુચ્છેદ-11
70%
અનુચ્છેદ-12
12%
અનુચ્છેદ-13
3%
અનુચ્છેદ-10
❤3👎2👍1