નીચેના પૈકી કયા જિલ્લાની સરહદ નર્મદા જિલ્લા જોડે જોડાયેલ નથી ?
Anonymous Quiz
32%
પંચમહાલ
27%
વડોદરા
22%
તાપી
19%
છોટા ઉદેપુર
👎2❤1👌1
હિન્દુ મહિનાનો આસોના પ્રથમ દિવસથી કયા તહેવારની ઉજવણી શરૂ થાય છે ?
Anonymous Quiz
12%
હોળી અને ધૂળેટી
25%
દિવાળી
60%
નવરાત્રી
3%
દશેરા
❤3👎2👍1
ગુજરાતમાં પરંપરાગત રીતે શીતળા સાતમ કઈ તિથિએ ઉજવવામાં આવે છે ?
Anonymous Quiz
39%
શ્રાવણ સુદ સાતમ
9%
કારતક સુદ સાતમ
49%
શ્રાવણ વદ સાતમ
2%
આષો વદ સાતમ
👍2👎2🥰1
───────────────
⌨️⌨️⌨️
⌨️⌨️⌨️⌨️⌨️
───────────────
📞 9714310310
💁💁💁💁💁💁💁💁💁💁
📍112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👎2❤1
ભારતીય સંવિધાન મુજબ ભારતમાં નવા રાજ્યોને કેન્દ્રમાં ભેળવવા અને નવા રાજ્યોની રચના કરવાની સત્તા કયા અનુચ્છેદમાં છે?
Anonymous Quiz
17%
અનુચ્છેદ-1
40%
અનુચ્છેદ-3
36%
અનુચ્છેદ-2
7%
અનુચ્છેદ-394
👎2
ભારતીય બંધારણ મુજબ સંસદના બે સત્રો વચ્ચેનો સમયગાળો ............ થી વધવો ન જોઈએ ?
Anonymous Quiz
78%
છ માસ
11%
બાર માસ
11%
ત્રણ માસ
1%
બે માસ
❤3👍2👎2
#SPIPA
#Call_Letter
👉 SPIPA call letter download link.
https://ojas.gujarat.gov.in/ojas2/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
#Call_Letter
👉 SPIPA call letter download link.
https://ojas.gujarat.gov.in/ojas2/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
👎1
5_6289351483204834779.pdf
185.7 KB
#GPSC
👉Final Answer Key Advt. No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
👉Final Answer Key Advt. No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
👎2
GPSC Class 1-2 Pre Result Marks Link: https://www.formonline.co.in/GPSC_2/SearchPage.aspx/ResultPage.aspx\
👎2
5_6289403770136696957.pdf
402.4 KB
Adv No 240/2024-25......
🛑GPSC પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર...
🛑GPSC પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર...
👎2❤1
ગુજરાતમાં નીચે આપેલ પૈકી કયો એક જિલ્લો સૌથી વધુ પડોશી જિલ્લાઓ સાથે સરહદથી જોડાયેલ છે?
Anonymous Quiz
11%
મહેસાણા
19%
પંચમહાલ
60%
સુરેન્દ્રનગર
10%
અમરેલી
👍4👎2
ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્ય મથક (Head Quarters)ની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
Anonymous Quiz
8%
અરવલ્લી – મોડાસા
7%
ડાંગ – આહવા
11%
દેવભૂમિ દ્વારકા – ખંભાળીયા
73%
મહીસાગર – નડીયાદ
👍3❤2👎2👏1