સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
18%
કંઠીના મેદાન
54%
કોરીનાળ
22%
ખારાસરી
7%
લાણાસરી
👍3👎3❤2
‘ભવાઈ' લોકનાટકનું નામ કેવી રીતે પડયું ?
Anonymous Quiz
39%
'ભાવ' (Bhava) ઉપરથી જેનો અર્થ અભિવ્યક્ત થાય છે.
21%
‘ભાવ’ (Bhava) જેનો અર્થ લાગણીઓ થાય છે.
15%
'ભવાની મા' (Bhavani Ma) ઉપરથી
26%
'ભાવ' (Bhava) ઉપરથી, જેનો અર્થ પૃથ્વી પરનું જીવન થાય છે.
❤3👍3👎1🤩1
19 મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી રંગભૂમિ ઉપસી આવવા માટેની પૃષ્ઠભૂમિ કઈ હતી?
Anonymous Quiz
20%
પરંપરાગત ભવાઈ સામે પ્રતિક્રિયા
23%
આધુનિક તખ્તાનો (modern stage) ઉદય
12%
સંસ્કૃત અને અંગ્રેજી નાટકનો અભ્યાસ
46%
ઉપરોકત તમામ
👍2👎1
વડાપ્રધાનની ચૂંટણી કોણ કરે છે ?
Anonymous Quiz
16%
લોકો
18%
બધા રાજ્યના વિધાનસભ્યો
22%
સંસદ
44%
લોકસભામાં બહુમતી ધરાવતો પક્ષ
👎7👏2🔥1
બંધારણમાં ધારાસભા માટે લઘુત્તમ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે ?
Anonymous Quiz
21%
50
18%
150
48%
60
12%
40
❤3👎3👏2
5_6287107873893784557.pdf
802.6 KB
#GPSC
#STI
#Mains
Question Paper of Mains Examination of Advt No. 28/2024-25, State Tax Inspector, Class-3 and 154/2024-25, State Tax Inspector (Divyang Special Drive), Class-3
@Pnkjsir
#STI
#Mains
Question Paper of Mains Examination of Advt No. 28/2024-25, State Tax Inspector, Class-3 and 154/2024-25, State Tax Inspector (Divyang Special Drive), Class-3
@Pnkjsir
❤3👎2
ગુજરાતના વિવિધ સ્થળો અને તેના ઉપનામોની જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?
Anonymous Quiz
51%
સાક્ષર ભૂમિ – વડોદરા
19%
પુસ્તકોની નગરી – નવસારી
20%
સૌરાષ્ટ્રનું પેરિસ – જામનગર
10%
સૌરાષ્ટ્રની શાન – રાજકોટ
👍5❤2👎2