𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કયાં કરવામાં આવી ?
Anonymous Quiz
44%
મદ્રાસ
21%
બોમ્બે
31%
કલકત્તા
4%
દિલ્હી
5👍2
વિશ્વની પ્રજાને ‘શૂન્ય' ની શોધની ભેટ કઈ પ્રજાએ આપી ?
Anonymous Quiz
2%
ચીની
75%
ભારતીય
13%
રોમન
9%
ગ્રીક
5🔥3
વરસનો સૌથી લાંબામાં લાંબો દિવસ ગણાય છે.
Anonymous Quiz
3%
11 જૂન
7%
03 જુલાઈ
88%
21 જૂન
1%
19 જૂન
5👍3
વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
43%
અડાલજની વાવ
28%
સહસ્ત્રલિંગ તળાવ
21%
લખોટા તળાવ
8%
રાણીની વાવ
4👍2
‘કુંડવાવ'ની શ્રેષ્ઠ સ્થાપત્યકીય રચના કયાં આવેલી છે ?
Anonymous Quiz
6%
રોડા
76%
કપડવંજ
15%
પાવાગઢ
4%
ગુંજા
3👍2🔥2