𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
14/07/2025 થી 25/07/2025 GSSSB દ્વારા આયોજિત પરીક્ષાઓનો કાર્યક્રમ.

#Revenue_Talati

🛑(25/07/25) સુધી રેવન્યુ તલાટી પરીક્ષાનું આયોજન દર્શાવેલ નથી.
પોરબંદરમાં નવી બંદરથી જૂનાગઢ માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
38%
લીલી નાઘેર
47%
ઘેડ
9%
ગોહિલવાડ
6%
હાલાર
5
JUNIOR_CLERK_REVISED_FINAL_ANSWER_KEY_EXAM_DT_04_05_2025_1.pdf
3.3 MB
#RMC #Revised_FAK
📌RMC junior clark revised final answer key.
📌રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર કલાર્ક સંવર્ગની રિવાઈઝ ફાઈનલ આન્સર કી જાહેર.
1
ચંદ્રગુપ્ત મૌર્યએ કોની મદદથી નંદવંશના છેલ્લા શાસક ધનનંદને હરાવીને મગધમાં મૌર્ય સામ્રાજયની સ્થાપના કરી ?
Anonymous Quiz
53%
વિષ્ણુગુપ્ત
16%
દેવગુપ્ત
24%
પુષ્યગુપ્ત
8%
રાધાગુપ્ત
5🥰2👍1
➡️ ભરતીના નવા નિયમોને આધીન...

➡️વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...

➡️ PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ

───────────────
  ⌨️⌨️⌨️

‼️પ્રવેશ કાર્ય શરૂ છે.‼️

⌨️⌨️⌨️⌨️⌨️
───────────────

🚪 TIME : સવારે 6:00 TO 8:00

📞 9714310310



💁💁💁💁💁💁💁💁💁💁
📍112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
2
બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ?
Anonymous Quiz
65%
કલ્યાણકારી રાજ્ય
16%
ઉદામતવાદી રાજ્ય
13%
આધુનિક રાજ્ય
5%
મૂડીવાદી રાજ્ય
👍3
Trained Graduate Supervisor (1).pdf
4.2 MB
Trained Graduate Supervisor Paper
#AMC
📌આજ રોજ 22/06/25 ના રોજ યોજાયેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ટ્રેઈન્ડ ગ્રેજ્યુટ સુપરવાઇઝરનું પ્રશ્નપત્ર.
કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
14%
ચરોતર
17%
દસક્રોઈ
62%
ખાખરીયા ટપ્પા
7%
કાનમ
👍31