ભારતના રાષ્ટ્ર ધ્વજની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર કેટલો છે ?
Anonymous Quiz
78%
2:3
14%
3:4
6%
2:4
3%
3:5
❤2
બંધારણીય ઉપયોગમાં મૂળભૂત અધિકાર હેઠળ કઈ રિટ ખાતરી દ્વારા સર્વોચ્ચ અદાલત રિવ્યુ કરી શકે અને હાઈકોર્ટનો નિર્ણય રદ કરી શકે છે?
Anonymous Quiz
34%
હેબિયસ કોપર્સ
25%
મેન્ડેમસ
25%
સર્શિયોરરી
16%
પ્રોહિબીશન
❤4👍2👌1
5_6249217075408017300.pdf
51.7 KB
#BMC
Bhavanagar Municipal Corporation
RECRUITEMENT OF THE POST OF
X ray technician
&
Advertisement No. - BMC/201819/5
Marks of the Written Exam held on Dt.-30/12/2018, SUNDAY
Bhavanagar Municipal Corporation
RECRUITEMENT OF THE POST OF
X ray technician
&
Advertisement No. - BMC/201819/5
Marks of the Written Exam held on Dt.-30/12/2018, SUNDAY
❤2
14/07/2025 થી 25/07/2025 GSSSB દ્વારા આયોજિત પરીક્ષાઓનો કાર્યક્રમ.
#Revenue_Talati
🛑(25/07/25) સુધી રેવન્યુ તલાટી પરીક્ષાનું આયોજન દર્શાવેલ નથી.
#Revenue_Talati
🛑(25/07/25) સુધી રેવન્યુ તલાટી પરીક્ષાનું આયોજન દર્શાવેલ નથી.
કર્કવૃત્ત કચ્છના કયા ડુંગર પરથી પસાર થાય છે ?
Anonymous Quiz
5%
કંથકોટ ડુંગર
8%
હબા ડુંગર
78%
ધીણોધર ડુંગર
8%
ભૂજીયો ડુંગર
👍2
પોરબંદરમાં નવી બંદરથી જૂનાગઢ માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
38%
લીલી નાઘેર
47%
ઘેડ
9%
ગોહિલવાડ
6%
હાલાર
❤5
JUNIOR_CLERK_REVISED_FINAL_ANSWER_KEY_EXAM_DT_04_05_2025_1.pdf
3.3 MB
#RMC #Revised_FAK
📌RMC junior clark revised final answer key.
📌રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર કલાર્ક સંવર્ગની રિવાઈઝ ફાઈનલ આન્સર કી જાહેર.
📌RMC junior clark revised final answer key.
📌રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર કલાર્ક સંવર્ગની રિવાઈઝ ફાઈનલ આન્સર કી જાહેર.
❤1
નીચેના વિધાનો તપાસો. અને અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
54%
જૈન ધર્મમાં 5 મહાવત્રો પાર્શ્વનાથે આપ્યા.
15%
જૈન ધર્મની પ્રથમસભા પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી.
18%
જૈન ધર્મની પ્રથમ સભા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં યોજાઈ હતી.
13%
આ સભામાં અધ્યક્ષ સ્થુલીભદ્ર હતા.
❤3👍2
ચંદ્રગુપ્ત મૌર્યએ કોની મદદથી નંદવંશના છેલ્લા શાસક ધનનંદને હરાવીને મગધમાં મૌર્ય સામ્રાજયની સ્થાપના કરી ?
Anonymous Quiz
53%
વિષ્ણુગુપ્ત
16%
દેવગુપ્ત
24%
પુષ્યગુપ્ત
8%
રાધાગુપ્ત
❤5🥰2👍1
➡️ ભરતીના નવા નિયમોને આધીન...
➡️વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...
➡️ PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ
───────────────
⌨️⌨️⌨️
‼️પ્રવેશ કાર્ય શરૂ છે.‼️
⌨️⌨️⌨️⌨️⌨️
───────────────
🚪 TIME : સવારે 6:00 TO 8:00
📞 9714310310
💁💁💁💁💁💁💁💁💁💁
📍112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
➡️વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...
➡️ PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ
───────────────
⌨️⌨️⌨️
‼️પ્રવેશ કાર્ય શરૂ છે.‼️
⌨️⌨️⌨️⌨️⌨️
───────────────
🚪 TIME : સવારે 6:00 TO 8:00
📞 9714310310
💁💁💁💁💁💁💁💁💁💁
📍112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
❤2
બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ?
Anonymous Quiz
65%
કલ્યાણકારી રાજ્ય
16%
ઉદામતવાદી રાજ્ય
13%
આધુનિક રાજ્ય
5%
મૂડીવાદી રાજ્ય
👍3