ચાંદોદ-કરનાળી પાસે નર્મદા અને કરજણ સાથે ત્રીજી કઈ નદી ત્રિવેણી સંગમ રચે છે ?
Anonymous Quiz
9%
અમરાવતી
59%
ઓરસંગ
16%
ઢાંઢર
17%
વિશ્વામિત્રી
❤2👌2👍1
ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે ?
Anonymous Quiz
4%
58
27%
62
25%
65
44%
હોતી નથી
👍2❤1
ગ્રામપંચાયતમાં અરજદારે બાંધકામની પરવાનગી માંગી હોય તે કોણ મંજૂર કરશે?
Anonymous Quiz
18%
સરપંચ
45%
તાલુકા વિકાસ અધિકારી
13%
ગ્રામપંચાયત
24%
તલાટી કમ મંત્રી
❤3🥰1
ગુજરાતમાં નીચેના પૈકી કયું સૌથી ઊંચું શિખર છે ?
Anonymous Quiz
3%
ચોટીલા
88%
ગિરનાર
7%
પાવાગઢ
2%
અંબાજી
👍3
બન્ની અને ખાવડા વચ્ચેનો પ્રદેશ કયા નામે જાણીતો છે ?
Anonymous Quiz
53%
વાગડ
21%
હાલાર
22%
વઢિયાર
4%
ઝાલાવાડ
❤6👍1
ધોળાવીરામાં નીચેના પૈકી કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે ?
1. તાંબુ ગાળવાની ભઠ્ઠી
2. શંખ અને ધાતુની બંગડીઓ 3. સોનાનાં ઘરેણાં
1. તાંબુ ગાળવાની ભઠ્ઠી
2. શંખ અને ધાતુની બંગડીઓ 3. સોનાનાં ઘરેણાં
Anonymous Quiz
27%
ફકત 1 અને 2
16%
ફકત 1 અને 3
19%
ફકત 2 અને 3
38%
1, 2 અને 3
❤2👍2
પ્રિત્ઝકાર એવોર્ડથી સન્માનિત થનાર સ્થાપત્યકાર નીચેના છે ?
Anonymous Quiz
15%
રામ સુથાર
39%
બાલકૃષ્ણ દોશી
34%
પ્રભાશંકર સોમપુરા
12%
લી કાર્બુઝિયર
❤4👍1