#Revenue_Talati
ગુજરાતી વ્યાકરણ ની સાથે સાથે ગુજરાતી સાહિત્ય ની પણ તૈયારી કરવી.
રેવન્યુ તલાટીના અભ્યાસક્રમમા સાંસ્કૃતિ વારસો (4) મા આપેલ છે.
ગુજરાતી વ્યાકરણ ની સાથે સાથે ગુજરાતી સાહિત્ય ની પણ તૈયારી કરવી.
રેવન્યુ તલાટીના અભ્યાસક્રમમા સાંસ્કૃતિ વારસો (4) મા આપેલ છે.
🥰5👍1
જૈન ધર્મના 5 અણુરત્નો પૈકીના 4 અણુરત્નો કયા તીર્થકર દ્વારા આપવામાં આવ્યાં હતા ?
Anonymous Quiz
27%
મહાવીર સ્વામી
13%
સંભવનાથ
23%
નેમિનાથ
37%
પાશ્વનાથ
👌5❤2
ચંદ્રગુપ્ત મૌર્યને જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં કેવો ગણવામાં આવ્યો છે?
Anonymous Quiz
38%
ક્ષત્રિય
20%
બ્રાહ્મણ
26%
વૈશ્ય
15%
શુદ્ર
❤2❤🔥2
ViewFile - 2025-06-18T203514.686.pdf
1.4 MB
#GSSSB
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ કચેરી હસ્તકના આસીસ્ટન્ટ (લેબોરેટરી), વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૧૪/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત

............. નદીના કાંઠે ભરપુર વનરાજીથી સંતુપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે ?
Anonymous Quiz
9%
સાબરમતી
19%
વાત્રક
63%
મેશ્વો
8%
પુષ્પાવતી
👌4❤1
ચાંદોદ-કરનાળી પાસે નર્મદા અને કરજણ સાથે ત્રીજી કઈ નદી ત્રિવેણી સંગમ રચે છે ?
Anonymous Quiz
9%
અમરાવતી
59%
ઓરસંગ
16%
ઢાંઢર
17%
વિશ્વામિત્રી
❤2👌2👍1