𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
ચિકનગુનીયાનો રોગ કોના લીધે ફેલાય છે ?
Anonymous Quiz
4%
ચિકન
76%
મચ્છર
15%
માખી
5%
ઉંદર
4👍2
વિટામીન Aની ઊણપથી શરીરના કયા અંગને નુકશાન થાય છે ?
Anonymous Quiz
8%
લીવર
11%
કીડની
14%
ત્વચા
68%
આંખ
👍3
વસ્તુપાલ અને તેજપાલે આબુ પર બંધાયેલ લુણ વસહિનો (Luna Vasahi) નો સ્થપિત કોણ હતો ?
Anonymous Quiz
37%
શોભનદેવ
19%
કીર્તિધર
35%
કીર્તિદેવ
9%
ઉપર પૈકી એકપણ નહિ
4👍1👏1
➡️ ભરતીના નવા નિયમોને આધીન...

➡️વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...

➡️ PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ

───────────────
  ⌨️⌨️⌨️

‼️પ્રવેશ કાર્ય શરૂ છે.‼️

⌨️⌨️⌨️⌨️⌨️
───────────────

🚪 TIME : સવારે 6:00 TO 8:00

📞 9714310310



💁💁💁💁💁💁💁💁💁💁
📍112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
4
સરપંચે ખાસ કારણ દર્શાવીને કુલ સભ્યોના ઓછામાં ઓછા કેટલા સભ્યોની લેખિત વિનંતીથી પંચાયતની બેઠક બોલાવી જોઈએ?
Anonymous Quiz
14%
1/5
51%
1/3
29%
2/3
6%
1/2
3
ભારતનાં બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
28%
74મો
22%
88મો
45%
97મો
5%
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
5👍2👌1
#Revenue_Talati
ગુજરાતી વ્યાકરણ ની સાથે સાથે ગુજરાતી સાહિત્ય ની પણ તૈયારી કરવી.

રેવન્યુ તલાટીના અભ્યાસક્રમમા સાંસ્કૃતિ વારસો (4) મા આપેલ છે.
🥰5👍1
#Revenue_Talati
ઇતિહાસમા (8) નવીન ઉમેરાયેલ ટોપિક છે તે પણ ધ્યાને લેવું.
🥰3👍1👌1
#Revanue_Talati
બંધારણમા (8) અને (9) ટોપિક નવા ઉમેરાયેલ છે.
5