🤩4❤2👏2👍1
આ નૃત્યમાં બે ટુકડીઓ હોય છે, એક સ્ત્રી અને એક પુરુષ એવી ગોઠવણીમાં એક બીજાની કમ્મરે હાથ રાખી નૃત્ય કરે છે.' આ દ્રશ્ય કયા નૃત્યમાં જોવા મળે છે ?
Anonymous Quiz
21%
પઢાર નૃત્ય
41%
હાલી નૃત્ય
22%
સીદી નૃત્ય
15%
ડાંગી નૃત્ય
❤3
ગુજરાતી આદિવાસીઓના ‘ઢાપું' શબ્દ શાના માટે વપરાય છે ?
Anonymous Quiz
20%
ઘોડો
46%
મંદિર
11%
મા
23%
બાળક
❤6👏2
Constable Paper Part-B 15-6-2025.pdf
4.5 MB
આજ રોજ લેવાયેલ કોન્સ્ટેબલનું પેપર Part -B
15/06/2025
15/06/2025
👍5❤2
ભારતની સંસદમાં 'હિન્દુ કોડ બિલ' નીચેના પૈકી કોણે રજૂ કર્યું ?
Anonymous Quiz
43%
ડો. ભીમરાવ આંબેડકર
22%
જવાહરલાલ નેહરુ
12%
સરદાર પટેલ
23%
ડો. મદનમોહન માલવિયા
👌3❤2
ગ્રામપંચાયતના સભ્યની ચૂંટણીના કાયદેસરપણા વિશે ચૂંટણીનું પરિણામ જાહેર થયાની તારીખ પછી કેટલા દિવસમાં વાંધા અરજી (Election Petition) કરવી જોઈએ.
Anonymous Quiz
31%
પંદર દિવસ
28%
એકવીસ દિવસ
23%
ત્રીસ દિવસ
18%
સાત દિવસ
❤3👏2
❤1
LRD_Constable_લોક_રક્ષક_નું_પેપર_15_06_2025.pdf
9.1 MB
Constable 2025 _ પેપર સોલ્યુશન _15_06_2025.
❤3
શ્રી કૃષ્ણના દેહત્યાગ સંબંધિત નીચેના પૈકી કયું વિધાન ખરું નથી ?
Anonymous Quiz
29%
ગીર સોમનાથ જિલ્લાના ભાલકાતીર્થ નામના સ્થળે દેહત્યાગ કર્યો.
40%
સરસ્વતી નદીના કિનારે દેહત્યાગ કર્યો.
17%
હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો.
15%
મોક્ષ પીપળાના વૃક્ષ નીચે દેહત્યાગ કર્યો.
❤5👎1👏1