❤2
ગ્રાન્ટેડ ઉચ્ચતર PML 2 👆👆
આમાં સમાવેશ થયેલ ઉમેદવારો એ શાળા પસંદગી આપવાની છે. 06/06/25 થી 09/06/2025 સુધી
આમાં સમાવેશ થયેલ ઉમેદવારો એ શાળા પસંદગી આપવાની છે. 06/06/25 થી 09/06/2025 સુધી
CCE GROUP B MAINS CALL LETTER
LINK : https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
#CCE
#GSSSB
LINK : https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
#CCE
#GSSSB
❤2
Gyan Sahayak Mudat vdharo.pdf
678 KB
Gyan Sahayak Mudat vdharo.pdf
નીચેના પૈકી કયા પાળીયાના પ્રકારો છે ?
1. શૂરાપૂરા
2. ઠેશ 3. સુરધન
1. શૂરાપૂરા
2. ઠેશ 3. સુરધન
Anonymous Quiz
5%
ફકત 1 અને 2
33%
ફકત 1 અને 3
5%
ફકત 2 અને 3
57%
1, 2 અને 3
❤5👍3
ચુલના મેળા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
Anonymous Quiz
31%
પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે 'ચૂલનો મેળો' ઉજવાય છે.
8%
આ મેળામાં આદિવાસી યુવકો ‘ગોદડીનો ઝઘડો’ કરે છે.
57%
A અને B બંને
4%
A અને B પૈકી કોઈ નહીં
❤1👍1
ગુજરાતમાં આવેલ નીચે જણાવેલ અભયારણ્યોના સ્થળ અને તેના જિલ્લાઓની કઈ જોડી સાચી નથી ?
Anonymous Quiz
65%
ખીજડીયા પક્ષી ॥ પક્ષી અભયારણ્ય – રાજકોટ જિલ્લો
13%
હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય જિલ્લો રાજકોટ
7%
રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદ જિલ્લો
15%
બરડીપાડા વાઘ અભયારણ્ય – નર્મદા જિલ્લો
👎69🤔14👍7❤1
ગુજરાત વન વિભાગે ................ની જમીનો પર વનીકરણ માટે 'સામાજિક વનીકરણ કાર્યક્રમ' અમલમાં મૂકયો છે.
Anonymous Quiz
12%
અભ્યારણો
21%
રાષ્ટ્રીય ઉદ્યાનો
26%
આરક્ષીત
40%
વન વિસ્તાર સિવાયની
👍4❤2
➡️ ભરતીના નવા નિયમોને આધીન...
➡️વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...
➡️ PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ
───────────────
⌨️⌨️⌨️
‼️પ્રવેશ કાર્ય શરૂ છે.‼️
⌨️⌨️⌨️⌨️⌨️
───────────────
🚪 TIME : સવારે 6:00 TO 8:00
📞 9714310310
💁💁💁💁💁💁💁💁💁💁
📍112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર

❤3👌1