...............ના દિવસે ગુજરાતમાં ગામેગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે ?
Anonymous Quiz
5%
વૈશાખ સુદ સાતમ
8%
આસો વદ પૂનમ
7%
માગશર સુદ પૂનમ
81%
ફાગણ સુદ પૂનમ
👍12❤1
.............એ ભારતનો સૌથી મોટો આદિજાતિ સમૂહ છે. જે મધ્યપ્રદેશથી કર્ણાટક અને ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધીના વિશાળ પ્રદેશમાં ફેલાયેલો છે.
Anonymous Quiz
17%
સંથાલ
21%
ગોંડ
61%
ભીલ
1%
થારુ
👍10❤7🥰1
રૈયાલી ગામ ખાતે ડાયનાસોર મ્યુઝિયમ અને ફોસિલ પાર્કનું નિર્માણ થયું છે જેનો વિશ્વ અને ભારતમાં અનુક્રમે ક્રમ જણાવો.
Anonymous Quiz
32%
પ્રથમ, પ્રથમ
28%
ત્રીજો, પ્રથમ
36%
બીજો, પ્રથમ
4%
ચોથો, પ્રથમ
❤7🥰2👍1👌1
ખોદકામ કરતાં મળેલા અવશેષોની ઉંમર જાણવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?
Anonymous Quiz
22%
કાર્બન ડેટિંગ પદ્ધતિ
6%
રેડિયો ડેટિંગ પદ્ધતિ
28%
C-14 પદ્ધતિ
44%
આપેલ તમામ
👍4❤3🥰1👏1
શૂલપાણેશ્વર વન્ય પ્રાણી અભયારણ્યએ ............ ઓળખાય છે ?
Anonymous Quiz
20%
બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય
27%
બરડા વન્ય પ્રાણી અભયારણ્ય
14%
દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય
39%
ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય
❤7