𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
#GPSC
#STI
📌26 જૂનથી યોજાનાર STI ની મુખ્ય પરીક્ષાના કૉલલેટર 18/06/2025 થી ડાઉનલોડ કરી શકાશે.
@Pnkjsir
6
ગીરનાં જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ?
Anonymous Quiz
10%
1980
14%
1970
21%
1969
56%
1965
4👌3👍2🥰1
નીચેના પૈકી કયા કયા ગુજરાતમાં રીંછ
અભયારણ્યો છે ?
1. રતનમહાલ 2. બાલારામ અંબાજી 3. જાંબુઘોડા 4. બરડા નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
34%
1, 2, 3 અને 4
52%
માત્ર 1, 2 અને 3
9%
માત્ર 2, 3 અને 4
6%
માત્ર 1 અને 4
9👍2🥰1👏1
...............ના દિવસે ગુજરાતમાં ગામેગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે ?
Anonymous Quiz
5%
વૈશાખ સુદ સાતમ
8%
આસો વદ પૂનમ
7%
માગશર સુદ પૂનમ
81%
ફાગણ સુદ પૂનમ
👍121
.............એ ભારતનો સૌથી મોટો આદિજાતિ સમૂહ છે. જે મધ્યપ્રદેશથી કર્ણાટક અને ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધીના વિશાળ પ્રદેશમાં ફેલાયેલો છે.
Anonymous Quiz
17%
સંથાલ
21%
ગોંડ
61%
ભીલ
1%
થારુ
👍107🥰1
રૈયાલી ગામ ખાતે ડાયનાસોર મ્યુઝિયમ અને ફોસિલ પાર્કનું નિર્માણ થયું છે જેનો વિશ્વ અને ભારતમાં અનુક્રમે ક્રમ જણાવો.
Anonymous Quiz
32%
પ્રથમ, પ્રથમ
28%
ત્રીજો, પ્રથમ
36%
બીજો, પ્રથમ
4%
ચોથો, પ્રથમ
7🥰2👍1👌1
ખોદકામ કરતાં મળેલા અવશેષોની ઉંમર જાણવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?
Anonymous Quiz
22%
કાર્બન ડેટિંગ પદ્ધતિ
6%
રેડિયો ડેટિંગ પદ્ધતિ
28%
C-14 પદ્ધતિ
44%
આપેલ તમામ
👍43🥰1👏1