DRDOએ ક્વાન્ટમ ટેકનોલોજી સંશોધન કેન્દ્ર (ક્યુટીઆરસી)નું ઉદ્ઘાટન ક્યાં સ્થળે કર્યું છે?
Anonymous Quiz
43%
બેંગલુરુ (સીવી રામન નગર)
26%
પુણે (ખડકવાસલા)
21%
દિલ્હી (મેટકાફ હાઉસ)
11%
હૈદરાબાદ (કંચનબાગ)
🥰4❤1👍1🔥1
👏3👍2❤1
ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે ?
Anonymous Quiz
11%
સાતમાં
13%
પાંચમાં
71%
પ્રથમ
5%
છઠ્ઠા
❤7👏3👍2🥰1
DocScanner 01-Jun-2025 2-01 pm.pdf
20.3 MB
#GPSC
ACF-RFO AND ACCOUNT OFFICER 1-2 PRELIMS Common Paper
ACF-RFO AND ACCOUNT OFFICER 1-2 PRELIMS Common Paper
❤2
કોલ ગેસિફિકેશન (Coal Gasification) માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે ?
Anonymous Quiz
27%
એન્થ્રેસાઈટ
19%
પીટ
39%
બિટુમિનસ
14%
લિગ્નાઈટ
❤2👍2
લોકવાદ્ય વેણુ.......... પ્રકારનું વાદ્ય છે.
Anonymous Quiz
33%
તંતુ વાદ્ય
22%
અવનઘ વાદ્ય
40%
સુષિર વાદ્ય
4%
ઘનવાદ્ય
❤5
દક્ષિણ કોરિયામાં આયોજિત એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં પુરૂષોની 10,000 મીટર દોડમાં સ્વર્ણ પદક જીતનાર ભારતીય એથ્લીટ કોણ છે ?
Anonymous Quiz
21%
આકાશદીપ સિંહ
16%
નીરજ ચોપરા
41%
ગુલવીર સિંહ
23%
તેજિંદર પાલ સિંહ
❤8👍1
હાલમાં કઈ ભારતીય લેખિકાએ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 જીત્યો ?
Anonymous Quiz
20%
અરુંધતી રોય
22%
અનુજા ચૌહાન
55%
બાનુ મુશ્તાક
3%
ઝુંપા લાહિરી
❤6👍2