રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું કોને આપે છે?
Anonymous Quiz
74%
ઉપરાષ્ટ્રપતિને
21%
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને
3%
વડાપ્રધાનને
1%
સંસદને
❤6👍3👌3
બંધારણના કયા ભાગમાં 'સાંસ્કૃતિક અને શૈક્ષણિક' અધિકારને ભારતના નાગરિકના મૂળભૂત હકો તરીકે સ્વીકારવામાં આવ્યા છે ?
Anonymous Quiz
18%
ચોથા ભાગમાં
70%
ત્રીજા ભાગમાં
10%
બીજા ભાગમાં
2%
પ્રથમ ભાગમાં
❤13👍2🥰1👌1
વિભાજી જામે ............ ને સંગીતકાર તરીક આશ્રય આપ્યો હતો.
Anonymous Quiz
9%
નાસરખા
24%
વાડીલાલ
42%
મૌલાબક્ષ
25%
આદિત્યરામ વ્યાસ
👍3❤2
ગુજરાતમાં ભજનસંગીતને લોકપ્રિય બનાવવામાં ગાંધીજીના આશ્રમવાસી ............... નો મહત્વનો ફાળો છે.
Anonymous Quiz
28%
નારાયણરાવ મોરેશ્વર ખરે
34%
મહાદેવભાઈ દેસાઈ
31%
પંડિત ઓમકારનાથ ઠાકોર
7%
યશવંત પુરોહિત
👍3🤩3
ટાટા-એરબસે ભારતમાં પહેલી ખાનગી હેલિકોપ્ટર અસેમ્બલી લાઇન કયા રાજ્યમાં સ્થાપિત કરવાનો નિર્ણય લીધો ?
Anonymous Quiz
25%
મહારાષ્ટ્ર
34%
તમિલનાડુ
28%
ગુજરાત
13%
કર્ણાટક
🤔6🤩4👍1
DRDOએ ક્વાન્ટમ ટેકનોલોજી સંશોધન કેન્દ્ર (ક્યુટીઆરસી)નું ઉદ્ઘાટન ક્યાં સ્થળે કર્યું છે?
Anonymous Quiz
43%
બેંગલુરુ (સીવી રામન નગર)
26%
પુણે (ખડકવાસલા)
21%
દિલ્હી (મેટકાફ હાઉસ)
11%
હૈદરાબાદ (કંચનબાગ)
🥰4❤1👍1🔥1
👏3👍2❤1