𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
👉વિદ્યાર્થીઓને સમજાય તેવી તદ્દન સરળ મેથડ દ્વારા અને દરેક મુદ્દાની છેક પાયાથી લઈ અને આપના પરીક્ષાખંડ સુધીની સમજૂતી.

👉આ કૉર્સ જેણે ખરીદ્યો છે,તેઓ ગુજરાતી વિષયમાં સારા ગુણ મેળવી શક્યા છે. આપ પણ આપના વિષયને મજબૂત બનાવીને આપની સફળ કારકિર્દી બનાવી શકો છો. આપનું સ્વાગત છે અમારા બહુમૂલ્ય કોર્સમાં🌹🌹🌹🌹🌹🌹🌹🌹

👉 તાજેતરમાં રેવન્યૂ તલાટીની જાહેર થયેલી પરીક્ષા અને પંચાયત વિભાગ દ્વારા જાહેર થયેલાં નોટિફિકેશન પછી દરેક પરીક્ષામાં ગુજરાતી વિષયનો 20 ગુણનો ગુણભારાંક હોવાથી વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાને લઈને આ ઓફર 31 મે સુધી લંબાવવામાં આવેલ છે.





3 મહિના - 599 રૂપિયા
6 મહિના - 999 રૂપિયા
.........................................................
આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ પરીક્ષાઓ જાહેર થવાની છે ત્યારે
આ તક ચૂકશો નહીં


Last 3 days

એપ્લિકેશન માટેની લિંક

http://play.google.com/store/apps/details?id=com.xrwrop.hwphmm

વિશેષ માહિતી માટે
96 62 92 93 94
3
જૂનાગઢના વૃંદાવન સોલંકી, ભાવનગરના ખોડીદાસ પરમાર તથા પોરબંદરના દેવજીભાઈ વાજા છે. માટે જાણીતા છે.
Anonymous Quiz
10%
શાસ્ત્રીય નૃત્યકલા
17%
કઠપૂતળી કલા
15%
સંગીતકલા
58%
ચિત્રકલા
7👍6
હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ $175 બિલિયનની ગોલ્ડન ડોમ મિસાઇલ રજૂ કરી છે?
Anonymous Quiz
17%
ચીન
18%
ભારત
60%
અમેરિકા
4%
શ્રીલંકા
6👍5👌1
ભારતે કયા દેશ સાથે Blue Economy સહયોગ માટે કરાર કર્યો ?
Anonymous Quiz
23%
મ્યાનમાર
16%
કેન્યા
24%
શ્રીલંકા
36%
મોરિશિયસ
5👍51🥰1👌1