✅ ભરતીના નવા નિયમોને આધીન...
✅ વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...
•═══════════════════•
New Batch General
•═══════════════════•
‼️Date : 28 May 2025 ‼️
⌨️ : સવારે 6:00 TO 8:00
✔️ રજિસ્ટ્રેશન શરૂ...
📞 9714310310
──────────────────
✅112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
✅ વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...
•═══════════════════•
New Batch General
•═══════════════════•
‼️Date : 28 May 2025 ‼️
⌨️ : સવારે 6:00 TO 8:00
✔️ રજિસ્ટ્રેશન શરૂ...
📞 9714310310
──────────────────
✅112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
👍3
સંસદની સંયુકત બેઠક બોલાવવાની જરૂરિયાત કયારે ઉભી થાય છે?
Anonymous Quiz
10%
નાણાકીય કટોકટીમાં
7%
સામાન્ય કટોકટીમાં
74%
કોઈ ખરડાના મતભેદ થવાના પ્રસંગે
9%
લોકસભાની પ્રથમ બેઠક સમયે
👍12
વિરોધપક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દોની સમકક્ષ ગણવામાં આવે છે ?
Anonymous Quiz
15%
ઉપાધ્યક્ષ
19%
અધ્યક્ષ
9%
મુખ્યપ્રધાન
57%
કેબિનેટ મંત્રી
👍5
‘હાથીગુફા શિલાલેખ' નીચેના પૈકી કયા રાજવી માટેનો સ્ત્રોત બન્યો છે.?
Anonymous Quiz
11%
સમુદ્રગુપ્ત
21%
સ્કંદગુપ્ત
61%
ખારવેલ
6%
રૂદ્રદમણ-III
👍8❤1
ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો.
Anonymous Quiz
5%
દીવાન પરિવાર
20%
અચરતલાલ ગીરધરલાલ પરિવાર
54%
તાંમ્બેકર પરિવાર
20%
કૃષ્ણશંકર મૂળચંદ પરીખ પરિવાર
👍2👌2❤1
અશ્વિની વૈષ્ણવ દ્વારા કયા શહેરોમાં નવા ઉદ્ઘાટન કરાયેલા 3nm સેમિકન્ડક્ટર ડિઝાઇન કેન્દ્રોનું અનાવરણ કરવામાં આવ્યું?
Anonymous Quiz
20%
હૈદરાબાદ અને પુણે
33%
ચેન્નાઈ અને ગુરુગ્રામ
39%
નોઈડા અને બેંગલુરુ
8%
અમદાવાદ અને કોચી
👍11❤1
સરકારી બાંધકામ પ્રોજેક્ટ્સમાં કૃત્રિમ રેતી (m-sand) ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ નીતિ શરૂ કરી છે?
Anonymous Quiz
24%
મહારાષ્ટ્ર
40%
ગુજરાત
25%
કર્ણાટક
11%
રાજસ્થાન
👍5