𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
ભરતીના નવા નિયમોને આધીન...

વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...

•═══════════════════•
           New Batch General
•═══════════════════•
   ‼️Date : 28 May 2025 ‼️

  ⌨️ : સવારે 6:00 TO 8:00 

✔️ રજિસ્ટ્રેશન શરૂ...

      📞 9714310310
──────────────────
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
👍3
વિરોધપક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દોની સમકક્ષ ગણવામાં આવે છે ?
Anonymous Quiz
15%
ઉપાધ્યક્ષ
19%
અધ્યક્ષ
9%
મુખ્યપ્રધાન
57%
કેબિનેટ મંત્રી
👍5
‘હાથીગુફા શિલાલેખ' નીચેના પૈકી કયા રાજવી માટેનો સ્ત્રોત બન્યો છે.?
Anonymous Quiz
11%
સમુદ્રગુપ્ત
21%
સ્કંદગુપ્ત
61%
ખારવેલ
6%
રૂદ્રદમણ-III
👍81
ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો.
Anonymous Quiz
5%
દીવાન પરિવાર
20%
અચરતલાલ ગીરધરલાલ પરિવાર
54%
તાંમ્બેકર પરિવાર
20%
કૃષ્ણશંકર મૂળચંદ પરીખ પરિવાર
👍2👌21