73માં બંધારણીય સુધારા અધિનિયમ સંદર્ભે ગ્રામસભા ...........ની બનેલી હોય છે.
Anonymous Quiz
25%
પંચાયત હેઠળ ગામની તમામ પુખ્ત વસતી
7%
ધરાવતા બાળકો સિવાયની તમામ વસતી
59%
પંચાયત હેઠળના ગામના નોંધાયેલ મતદારો
9%
ઉપરોકત પૈકી કોઈ નહીં
👍6
નગરપાલિકાના હિસાબોના ઓડિટ અંગેની જોગવાઈ ધરાવતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.
Anonymous Quiz
34%
આર્ટિકલ-243-વ
26%
આર્ટિકલ-247-થ
24%
આર્ટિકલ-244-ક
15%
આર્ટિકલ-248-ડ
👍9🥰2
GMC MPHW L 2025.pdf
5.4 MB
આજે લેવાયેલ GMC MPHW પેપર .pdf
નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ લાકડા ઉપરના લાખના પોલીશ કામ માટે જાણીતું છે ?
Anonymous Quiz
76%
સંખેડા
11%
ડાંગ
10%
નવસારી
4%
ભાવનગર
👍7
2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ ખ્રિસ્તી વસતી ધરાવતો જિલ્લો કયો છે ?
Anonymous Quiz
10%
વડોદરા
63%
નવસારી
13%
આણંદ
15%
તાપી
👍16
માર્શલ અર્જન સિંહ મેમોરિયલ હોકી ટૂર્નામેન્ટ 2025 કોણે જીતી ?
Anonymous Quiz
19%
ઈન્ડિયન રેલવે
49%
ઈન્ડિયન આર્મી
19%
એર ફોર્સ
13%
પંજાબ પોલીસ
👌7👍4👏2
હાલમાં જ યમનના નવા વડા પ્રધાન તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે ?
Anonymous Quiz
21%
સાલેમ બિન બ્રૈક
38%
અહમદ અવાદ બિન મુબારક
29%
મુઅન અબ્દુલમાલિક સાઈદ
12%
અલી મહસેન અલ-અહમર
👍11❤1👏1