𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે ?
Anonymous Quiz
6%
ખેડા
79%
સાબરકાંઠા
12%
અમદાવાદ
3%
જામનગર
👍94
ગુજરાત રાજ્યમાં 'ગોવિંદ ગુરુ સ્મૃતિવન” (સાંસ્કૃતિક વન) કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
8%
નર્મદા
9%
તાપી
29%
અરવલ્લી
53%
મહીસાગર
👍8
હાઇકોર્ટની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી
👍8
"વિશ્વ અંતરિક્ષ અનુસંધાન શિખર સંમેલન GLEX 2025 નું ઉદ્ઘાટન કોણ દ્વારા કરવામાં આવ્યું હતું ?
Anonymous Quiz
37%
નરેન્દ્ર મોદી
28%
ડૉ. જીતેન્દ્રસિંહ
25%
એસ. સોમનાથ
10%
રાજનાથસિંહ
👍7