𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
ડો. મનસુખ માંડવિયા દ્વારા કયા રાજ્યમાં ખેલો ઈન્ડિયા મલ્ટીપર્પઝ હોલનું ઉદ્ઘાટન
કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
29%
અરુણાચલ પ્રદેશ
30%
મણિપુર
24%
સિક્કિમ
17%
આસામ
👍3🤯2
સ્વચ્છ અને ટકાઉ ઊર્જામાં સહયોગ મજબૂત કરવા માટે કયા દેશે ભારત સાથે નવી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા?
Anonymous Quiz
12%
નોર્વે
52%
ડેનમાર્ક
24%
ફિનલેન્ડ
11%
સ્વીડન
👍4
ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ?
Anonymous Quiz
13%
18 સભ્યો
24%
25 સભ્યો
27%
30 સભ્યો
36%
22 સભ્યો
👍3👌1
Forwarded from 𝐏𝐚𝐧𝐤𝐚𝐣 𝐉𝐨𝐬𝐡𝐢 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐈𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐭𝐞
* ભરતીના નવા નિયમોને આધીન...*

* વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા*
* PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ*
⭐️─────────────────
─────────────────
*112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર*

* સંસ્થાની વિશેષતાઓ 👇*

*➡️ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ.*

*➡️ વિદ્યાર્થીઓને પર્સનલ કોચિંગનું વાતાવરણ અપાય છે.*

*➡️ દરેક વિષયની નિષ્ણાંત અને સૌથી અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ.*

*➡️ ઓફ્લાઈન બેચ સાથે ઘરે તૈયારી કરવા ઓનલાઇન એપ્લિકેશન.*

*➡️વિકલી ટેસ્ટનું આયોજન*

*➡️ બદલાતા ટ્રેન્ડ સાથે એડવાન્સ learning*

*➡️ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવો નીચે આપેલ નંબર પર*
* 9714310310*
👍3🔥1
આંબળા, મધ અને ચારોળીનું વ્યાપાર કેન્દ્ર જણાવો.
Anonymous Quiz
10%
માલસર
17%
કોયલી
66%
કંજેટા
7%
ડુમસ
👍6🤩4
ગુજરાતનો દાંતીવાડા ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે?
Anonymous Quiz
12%
સાબરમતી નદી
78%
બનાસ નદી
8%
મહી નદી
2%
બિયાસ નદી
👍7
સાબરમતી ખંભાતના અખાતને મળે છે ત્યાં રચાતા પટને ની ખાડી કહેવાય છે ?
Anonymous Quiz
11%
સુવાલી
71%
કોપાલી
12%
ખારીસરી
6%
લાણાસરી
👍5