ગ્રામપંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?
Anonymous Quiz
22%
વન વિકાસ સમિતિના પ્રમુખ
38%
સરપંચ
28%
તલાટી
13%
સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
👍7❤3👌1
સંઘ લોક સેવા આયોગ (UPSC)ની રચના ભારતીય બંધારણના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?
Anonymous Quiz
65%
આર્ટિકલ-315
21%
આર્ટિકલ-317(ક)
10%
આર્ટિકલ-344
3%
આર્ટિકલ-320
👍10❤1
ગુજરાતના 65માં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કયા કરવામાં આવી હતી ?
Anonymous Quiz
40%
પંચમહાલ
38%
દાહોદ
15%
સુરત
7%
વડોદરા
👍9😎6🔥2❤1
Downlod your HC Bailif Admit card here...
https://ghcrec.ntaonline.in/admit-card-stage-two/login-page
https://ghcrec.ntaonline.in/admit-card-stage-two/login-page
👍2
. સ્વચ્છ અને ટકાઉ ઊર્જામાં સહયોગ મજબૂત કરવા માટે કયા દેશે ભારત સાથે નવી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા?
Anonymous Quiz
17%
નોર્વે
34%
ફિનલેન્ડ
25%
સ્વીડન
24%
ડેનમાર્ક
👍1
પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?
Anonymous Quiz
19%
કલકત્તા ઉચ્ચ ન્યાયાલય
11%
બોમ્બે ઉચ્ચ ન્યાયાલય
28%
કેરલ ઉચ્ચ ન્યાયાલય
41%
મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય
👍4❤1
કોઈપણ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?
Anonymous Quiz
4%
આર્ટિકલ-150
17%
આર્ટિકલ-175
71%
આર્ટિકલ-165
8%
આર્ટિકલ-172
👍3