SCAN_20250504_123705949.pdf
5.9 MB
#RMC
આજ રોજ લેવાયેલ RMC junior Clerk નું પ્રશ્નપત્ર.
આજ રોજ લેવાયેલ RMC junior Clerk નું પ્રશ્નપત્ર.
ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?
Anonymous Quiz
20%
ધીરૂભાઈ શાહ
14%
સનત મહેતા
62%
જશવંત મહેતા
4%
વિનય શર્મા
👍2
ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું?
Anonymous Quiz
29%
1993-98
25%
2000-05
21%
2002-07
25%
1995-2000
તૃતીય સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ભંડોળ પૂરું પાડવા માટે પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર ભારતનું પ્રથમ શહેર કયું બન્યું?
Anonymous Quiz
28%
ગાઝિયાબાદ
44%
બેંગલુરુ
22%
મુંબઈ
6%
દિલ્હી
👍9👌1
તાજેતરમાં કોને તેમના માનવતાવાદી પ્રયાસો માટે ફીજીના સર્વોચ્ચ સન્માન 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી' થી સન્માનિત કરવામાં આવ્યા?
Anonymous Quiz
18%
વિષ્ણુ શર્મા
38%
મધુસુદન સાંઈ
38%
રાતુ નૈકામા લાલાબાલાવુ
7%
સત્ય સાંઈ બાબા
👍4
શિહોર કયા વ્યાપાર-ઉદ્યોગ માટે જાણીતું છે ?
Anonymous Quiz
4%
મધ અને ચારોળી
6%
કડીયાકામના સાધનો
8%
લોખંડના છરી-ચપ્પા
82%
તાંબા-પિત્તળના વાસણો
👍6🥰1
નીચેના પૈકી કઈ જોડ ખોટી છે ?
Anonymous Quiz
8%
સિંહ અભયારણ્ય : ગીર
40%
દરિયાઈ જીવ અભયારણ્ય : પિરોટન
7%
કાળિયાર અભયારણ્ય : વેળાવદર
45%
રીંછનું અભયારણ્યઃ બરડીપાડા
👍4🥰2⚡1