કામનો અધિકાર (રાઈટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં છે ?
Anonymous Quiz
4%
પ્રથમ
53%
ત્રીજા
13%
પાંચમાં
30%
ચોથા
👍14🤔8❤3
કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ભારત સરકારમાં કયું પદ ધરાવે છે ?
Anonymous Quiz
60%
બંધારણીય પદ ધરાવે છે.
20%
ન્યાયિક પદ ધરાવે છે.
16%
સંયુકત રાષ્ટ્રસંઘનું પ્રતિનિધિત્વ કરે છે.
4%
સરકારી પદ ધરાવે છે.
👍6❤1
પંકજ જોષી કરિયર ઈન્સ્ટિટ્યૂટ - ભાવનગર
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
NEW REVENUE TALATI BATCH
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
રજિસ્ટ્રેશન શરુ છે...
‼️to more information‼️
📞9714310310
═══════════════════
✨ Join now...
▶️Telegram:https://telegram.dog/Pankajsr
▶️Instagram:https://instagram.com/pankaj_joshi_career_institute_?igshid=YmMyMTA2M2Y=
▶️YouTube:https://youtube.com/@PankajJoshiCareerInstitute
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર

👍5
Advertisement_No_SPIPA_202526_1_Entrance_Exam_2025_for_Training.pdf
370.4 KB
📌 SPIPA પરીક્ષાલક્ષી વિગતવાર જાહેરાત
➡️ (Advt. No. SPIPΑ/202526/1)
યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૬(IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ “A” કેન્દ્રીય સેવાઓ માટેનો પ્રશિક્ષણવર્ગ ૨૦૨૫-૨૬
➡️ (Advt. No. SPIPΑ/202526/1)
યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૬(IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ “A” કેન્દ્રીય સેવાઓ માટેનો પ્રશિક્ષણવર્ગ ૨૦૨૫-૨૬
👍4
👍3✍1
બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ?
Anonymous Quiz
2%
અનુચ્છેદ 410
8%
અનુચ્છેદ 377
18%
અનુચ્છેદ 386
73%
અનુચ્છેદ 368
👍12👌3🕊3
ભારતના બંધારણમાં કયાં શબ્દનો કયાંય ઉલ્લેખ નથી?
Anonymous Quiz
55%
સમવાય
15%
સમાજવાદી
22%
રાજ્યપાલ
8%
બિનસાંપ્રદાયિકતા
👍16⚡3🤩2🕊2
કયુ લક્ષણ ભારતના બંધારણના મૂળભૂત લક્ષણો પૈકી નથી ?
Anonymous Quiz
12%
સમવાય તંત્ર
14%
દ્વિગૃહી શાસન વ્યવસ્થા
14%
નિષ્પક્ષ ન્યાયતંત્ર
60%
બેવડી નાગરિકતા
👍7👏3🥰1