𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
Tet ૧/૨ અને દિવ્યાંગો માટે નો ભરતી માટેનો કાર્યક્રમ જાહેર
👍32🥰1
આમુખમાં 'સમાજવાદી', 'બિનસાંપ્રદાયિક', 'એકતા' અને ‘રાષ્ટ્રની અખંડિતતા' જેવા શબ્દો ઈ.સ._____માં ઉમેરવામાં આવ્યા.
Anonymous Quiz
7%
1961
9%
1996
82%
1976
2%
1988
👍9🤩2👌21
Forwarded from 𝐏𝐚𝐧𝐤𝐚𝐣 𝐉𝐨𝐬𝐡𝐢 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐈𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐭𝐞
🔥3👍2
નામ:............
શહેરનું નામ to.........
સરનામું..........
તા........
જિ...........
પીનકોડ.......
ફોન નં...........


આટલી વિગત ગુજરાતી ભાષામાં લખીને મોકલી આપશો આ વિગતો મોકલ્યા પછી આપને પેમેન્ટની વિગત જણાવવામાં આવશે. ઓર્ડર કર્યાના બીજા દિવસે આપની બુક રવાના થઈ જશે
બુક રવાના કરતા પહેલાં અમે કુરિયર કંપનીના બારકોડ વાળો ફોટો આપને મોકલીશું..


નીચેના પુસ્તકો ૪૦%ડિસ્કાઉન્ટ(કુરિયર સાથે ) ઉપલબ્ધ છે.

વ્યાકરણ વિહાર  -૨૬૯
સાહિત્ય સંગમ -૧૭૪
૫૦૦૦+.        - ૧૯૨
વર્ણન વિહાર(લેખિત પરીક્ષા)  -૧૯૨
ગદ્યાર્થગ્રહણ -૧૦૦
👍3
👉વિદ્યાર્થીઓને સમજાય તેવી તદ્દન સરળ મેથડ દ્વારા અને દરેક મુદ્દાની છેક પાયાથી લઈ અને આપના પરીક્ષાખંડ સુધીની સમજૂતી.

👉આ કૉર્સ જેણે ખરીદ્યો છે,તેઓ ગુજરાતી વિષયમાં સારા ગુણ મેળવી શક્યા છે. આપ પણ આપના વિષયને મજબૂત બનાવીને આપની સફળ કારકિર્દી બનાવી શકો છો. આપનું સ્વાગત છે અમારા બહુમૂલ્ય કોર્સમાં🌹🌹🌹🌹🌹🌹🌹🌹

👉આ ઓફર માત્ર 30 એપ્રિલ સુધી
      3 મહિના - 599 રૂપિયા
      6 મહિના - 999 રૂપિયા

.........................................................
આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ પરીક્ષાઓ જાહેર થવાની છે ત્યારે
આ તક ચૂકશો નહીં

એપ્લિકેશન માટેની લિંક

http://play.google.com/store/apps/details?id=com.xrwrop.hwphmm

વિશેષ માહિતી માટે
96 62 92 93 94
👍6