કોંગ્રેસના લાહોર અધિવેશનમાં 'પૂર્ણ સ્વરાજ'નો ઠરાવ કરવામાં આવેલ. આ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા?
Anonymous Quiz
5%
મહાત્મા ગાંધી
11%
સરદાર પટેલ
67%
જવાહરલાલ નેહરુ
17%
મોતીલાલ નહેરુ
👍6🔥2
રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે ?
Anonymous Quiz
3%
મુખ્યમંત્રી
34%
રાજ્યપાલ
5%
વડાપ્રધાન
58%
રાષ્ટ્રપતિ
👍8
1) લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ છે.
2) રાજ્ય સભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 30 વર્ષ છે.
3) લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. 4)રાજસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે. 5)રાજસભા કાયમી ગૃહ છે. ઉપરના વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?

ફકત 1, 2, 3 અને 5
7%
ફકત 1, 2 અને 5
22%
ફકત 1, 2, 3 અને 4
4%
ફકત 2, 3 અને 5
👍15🔥4❤2
નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?
Anonymous Quiz
4%
સમાનતાનો અધિકાર
4%
સ્વતંત્રતાનો અધિકાર
7%
ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર
85%
મિલકતનો અધિકાર
👍13
✅ ભરતીના નવા નિયમોને આધીન...
✅ વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા
✅ PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ
⭐️─────────────────
─────────────────⭐
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
✅ સંસ્થાની વિશેષતાઓ 👇
➡️ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ.
➡️ વિદ્યાર્થીઓને પર્સનલ કોચિંગનું વાતાવરણ અપાય છે.
➡️ દરેક વિષયની નિષ્ણાંત અને સૌથી અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ.
➡️ ઓફ્લાઈન બેચ સાથે ઘરે તૈયારી કરવા ઓનલાઇન એપ્લિકેશન.
➡️ ડેઇલી અને વિકલી ટેસ્ટનું આયોજન
➡️ બદલાતા ટ્રેન્ડ સાથે એડવાન્સ learning
➡️ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવો નીચે આપેલ નંબર પર
➡ 9714310310

👍9
રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે?
Anonymous Quiz
7%
રાષ્ટપતિ
78%
ઉપરાષ્ટ્રપતિ
11%
લોકસભાના સ્પીકર
5%
વિધાનસભાના સ્પીકર
👍8🕊1