પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ?
Anonymous Quiz
20%
સમવર્તી યાદી
64%
રાજ્ય યાદી
7%
રાષ્ટ્રપતિ યાદી
8%
કેન્દ્ર યાદી
👍8
કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ?
Anonymous Quiz
14%
ભૌગોલિક સ્થિતિ
19%
આર્થિક સ્થિતિ
9%
ઉદ્યોગોની સંખ્યા
59%
વસતિની સંખ્યા
🆒4👍2
ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે ?
Anonymous Quiz
8%
લોર્ડ લિટન
24%
લોર્ડ મેયો
16%
લોર્ડ કર્ઝન
51%
લોર્ડ રિપન
👍8👌3
Forwarded from Vishal Khodifad official
Vishal khodifad app નાં તમામ course પર હાલમાં 70% discount ચાલી રહ્યું છે.અને જુના વિદ્યાર્થીઓને વધારાનું 10% discount મળવાપાત્ર છે..... તો હવે રાહ શેની જુવો છો.. તમારો મનપસંદ course લઈને તમારી તૈયારીને મજબૂત બનાવો.... જય હિન્દ
❤4👍1
કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે, તેનો મોટો આધાર શેના પર છે ?
Anonymous Quiz
70%
વસ્તીની સંખ્યા
15%
વિસ્તારનું ક્ષેત્રફળ
12%
વિસ્તારમાં ઘરોની સંખ્યા
4%
વિસ્તારની આવક
👍4❤2
પંચાવતી રાજની સ્થાપના સૌ પ્રથમ રાજસ્થાન રાજ્યના ક્યા જિલ્લામાં થઈ ?
Anonymous Quiz
10%
બાડમેર
10%
જયપુર
13%
બાંસવાડા
67%
નાગોર
🤩4👏2👍1
પંચાયતી રાજ પ્રણાલી કવા સિદ્ધાંત પર આધારિત છે ?
Anonymous Quiz
8%
પ્રમુખશાહી પદ્ધતિ
69%
સત્તાના વિકેન્દ્રીકરણ
12%
સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા
11%
સંસદીય લોકતંત્ર
👍2👏2
👍5👌3🥰2
Forwarded from વ્યાકરણ વિહાર ,બિપિન પી. ત્રિવેદી 📖🖋 (Trivedi Publication)
આજે છેલ્લો દિવસ
આવો ગુણોત્તરસભર કોર્સ આ ભાવમાં પછી ક્યારેય ઉપલબ્ધ થશે નહીં તેની ખાસ નોંધ લેશો.
૧૫/૦૨/૨૫ ના રોજ આ ઓફર પૂર્ણ થાય છે.ત્યાર પછી વેલિડીટી અને ભાવ બંનેમાં ફેરફાર આવશે.
આવો ગુણોત્તરસભર કોર્સ આ ભાવમાં પછી ક્યારેય ઉપલબ્ધ થશે નહીં તેની ખાસ નોંધ લેશો.
૧૫/૦૨/૨૫ ના રોજ આ ઓફર પૂર્ણ થાય છે.ત્યાર પછી વેલિડીટી અને ભાવ બંનેમાં ફેરફાર આવશે.
👍2
જાહેરાત_ક્રમાંક_GSRTC_202324_32_કન્ડકટર_કક્ષાની_ફાઈનલ_આન્સર_કી.pdf
91.7 KB
જાહેરાત ક્રમાંક GSRTC-202324-32 કન્ડકટર કક્ષાની ફાઈનલ આન્સર કી.pdf