𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.18K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
ગુજરાતમાં સરકારી ભરતી 2025નું સંભવિત કેલેન્ડર
👍1
ViewFile (13) (14).pdf
278.2 KB
#GSSSB
#Syllabus
જાહેરાત ક્રમાંક 226 અભ્યાસક્રમ જાહેર.
📌સંશોધન મદદનીશ
📌આંકડાકીય મદદનીશ
👍1
👉આ ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 15 /2 /2025 સુધી જ રાખેલ છે.
કોર્સ ખરીદવા અંગે કોઈ ટેક્નિકલ મુશ્કેલી હોય તો 99 78 50 15 53 પર સંપર્ક કરવો.


👉આ કોર્સમાં સંપૂર્ણ ગુજરાતી વિષયનો સમાવેશ થાય છે.

👉ગુજરાત સરકાર દ્વારા લેવાનારી કોઈ પણ પરીક્ષા આપનાર વિદ્યાર્થી ભાઈ-બહેનો જેના અભ્યાસક્રમમાં ગુજરાતી વ્યાકરણ, સાહિત્ય, ભાષા, અને શબ્દભંડોળનો સમાવેશ થતો હોય તે આ કોર્સ ખરીદી શકે છે.

આ કોર્સનું કન્ટેન્ટ વિષયની  ગુણવત્તા જળવાઈ રહે તે રીતે અને વિદ્યાર્થીને સમજવામાં ક્લાસરૂમ જેવો માહોલ મળી રહે એ પ્રકારે તેમજ સાવ પાયાથી લઈને છેક પરીક્ષા સુધીની કઠિનમાં કઠિન બાબતોનો ઉકેલ મળી રહે એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાતી વિષયને અત્યારથી જ મજબૂત રીતે અને ગુણવત્તાસભર રીતે શીખવા માટે આપને  આવકારીએ છીએ.

સહકારની અપેક્ષા સહ...

વ્યાકરણ વિહાર e - class
બિપિન પી. ત્રિવેદી

એપ્લિકેશનમાં જોડાવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરો.


https://play.google.com/store/apps/details?id=com.xrwrop.hwphmm
👍42😁1