𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.18K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
ભારતીય બંધારણની કઈ અનુસૂચિને ન્યાયિક સમીક્ષામાંથી મુકિત છે ?
Anonymous Quiz
20%
6ઠ્ઠી અનુસૂચિ
43%
9મી અનુસૂચિ
24%
10મી અનુસૂચિ
13%
4થી અનુસૂચિ
👍3
નીચેનામાંથી કયા અનુચ્છેદમાં હિન્દીના પ્રસારને પ્રોત્સાહન આપવા અને તેના વિકાસ અને તેની સમૃદ્ધિ માટે પગલાં લેવા સંઘ પર ફરજ લાદી છે ?
Anonymous Quiz
21%
આર્ટિકલ-351
56%
આર્ટિકલ-343
17%
આર્ટિકલ-344
6%
આર્ટિકલ-345
👍2
ભારતીય સંવિધાનના આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?
Anonymous Quiz
17%
1 જાન્યુઆરી, 1948
42%
1 માર્ચ, 1947
30%
26 જાન્યુઆરી, 1950
10%
15 ઓગષ્ટ, 1947
👍3🥰2🤩2
જે સરદાર સ્વર્ણસિંઘ સમિતિની ભલામણથી બંધારણમાં મૂળભૂત ફરજો દાખલ થઈ તે ઈન્દિરા ગાંધી સરકાર વખતે ભારતમાં કયા પદ પર હતા ?
Anonymous Quiz
34%
વિદેશમંત્રી
32%
વિદેશ સચિવ
24%
પંજાબના રાજ્યપાલ
10%
ઉપરાષ્ટ્રપતિ
🔥3👍2