PSI તેમજ Constable માટે ખૂબ જ ઉપયોગી
ભૌતિક ભુગોળ (મહત્વના અક્ષાંશ)
Episode - 02
https://youtu.be/WWabCZXsOFU?si=cCn_5PjMRWccg1Ym
ભૌતિક ભુગોળ (મહત્વના અક્ષાંશ)
Episode - 02
https://youtu.be/WWabCZXsOFU?si=cCn_5PjMRWccg1Ym
YouTube
ભૌતિક ભૂગોળ (મહત્વનાં અક્ષાંશ) Ep-02 (By Kaushik panday) | PANKAJ JOSHI CAREER INSTITUTE | PJCI
GPSC, PSI, ASI, PI, CONSTABLE, HIGH COURT, CLERK, BINSACHIVALAYA, FOREST, RAILWAY.
INSTITUTE PREPARING FOR ALL TYPES OF GOVERMENT COMPETITIVE EXAMINATION
To know more information about course You can contact us on this mobile number.
📱9714 310 310📱
📱9537…
INSTITUTE PREPARING FOR ALL TYPES OF GOVERMENT COMPETITIVE EXAMINATION
To know more information about course You can contact us on this mobile number.
📱9714 310 310📱
📱9537…
👍1
ભારતીય બંધારણની કઈ અનુસૂચિને ન્યાયિક સમીક્ષામાંથી મુકિત છે ?
Anonymous Quiz
20%
6ઠ્ઠી અનુસૂચિ
43%
9મી અનુસૂચિ
24%
10મી અનુસૂચિ
13%
4થી અનુસૂચિ
👍3
નીચેનામાંથી કયા અનુચ્છેદમાં હિન્દીના પ્રસારને પ્રોત્સાહન આપવા અને તેના વિકાસ અને તેની સમૃદ્ધિ માટે પગલાં લેવા સંઘ પર ફરજ લાદી છે ?
Anonymous Quiz
21%
આર્ટિકલ-351
56%
આર્ટિકલ-343
17%
આર્ટિકલ-344
6%
આર્ટિકલ-345
👍2
ભારતીય સંવિધાનના આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?
Anonymous Quiz
17%
1 જાન્યુઆરી, 1948
42%
1 માર્ચ, 1947
30%
26 જાન્યુઆરી, 1950
10%
15 ઓગષ્ટ, 1947
👍3🥰2🤩2