𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
658 videos
3.53K files
3.18K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
હાલમાં હિંસાગ્રસ્ત મણિપુર રાજ્ય અંગે ખાસ જોગવાઈ(Special Provision with respect to the state of Manipur)ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં છે ?
Anonymous Quiz
15%
અનુ. 371(A)
41%
અનુ. 371(B)
34%
અનુ. 371(C)
10%
અનુ. 371(D)
👍6👎3
‧₊˚✧[ સ્પેશિયલ ]✧˚₊‧
꧁༒મુખ્ય સેવિકા༒꧂
「 ✦ CDPO ✦ 」
આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા લેવાનારી મુખ્ય સેવિકાની પરીક્ષામાં સફળતા મેળવવા માટે ચોક્કસ આયોજન અને રણનીતિ સાથેની PJCIની બેચમાં અત્યારે જ જોડાવો.
❚────୨ৎ────❚
➡️Time : સવારે 6:30 થી 8:00
‼️ આજથી શુભારંભ ‼️
👉🏻7 દિવસ ફ્રી ડેમો લેક્ચર રહેશે.👈🏻

👉આપના સંપર્કમાં હોય તેવા આપના મિત્રોને જાણ કરો...

     Contact  : 9714310310
‧₊˚✧[ સ્પેશિયલ ]✧˚₊‧
꧁༒મુખ્ય સેવિકા༒꧂
「 ✦ CDPO ✦ 」
આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા લેવાનારી મુખ્ય સેવિકાની પરીક્ષામાં સફળતા મેળવવા માટે ચોક્કસ આયોજન અને રણનીતિ સાથેની PJCIની બેચમાં અત્યારે જ જોડાવો.
❚────୨ৎ────❚
➡️Time : સવારે 6:30 થી 8:00
‼️ પ્રવેશ કાર્ય શરૂ છે.‼️
👉🏻7 દિવસ ફ્રી ડેમો લેક્ચર રહેશે.👈🏻

👉આપના સંપર્કમાં હોય તેવા આપના મિત્રોને જાણ કરો...

     Contact  : 9714310310
👍1
એક ઘડિયાળ દર કલાકે 5 મિનિટ મોડી પડે છે. જો બપોરે 12:00 કલાકે તેનો સમય મેળવવામાં આવ્યો હોય તો સાંજે 5:00 કલાકે તે કેટલો સમય બતાવતી હશે ?
Anonymous Quiz
46%
4:35
23%
4:40
19%
4:45
12%
એકપણ નહિ
👍2
દિવ્યા અને મોનિકા બંને બહેનો છે. મોનિકા અનામિકાની માતા છે. કિશોર અનામિકાનો પુત્ર છે. લિલ્લુ દિવ્યાનો પુત્ર છે. તો દિવ્યાનો અનામિકા સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
3%
પુત્રવધુ
23%
ભત્રિજી
67%
માસી
7%
માતા
👍3
એક વ્યકિત 1 કિમી પૂર્વ તરફ, ત્યારબાદ 5 કિમી દક્ષિણ તરફ, પછી 2 કિમી પૂર્વ તરફ અને ત્યારબાદ 9 કિમી ઉત્તર તરફ જાય છે. તો તે મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે ?
Anonymous Quiz
13%
3 કિમી
28%
4 કિમી
47%
5 કિમી
12%
એકપણ નહિ
👍4
જો રબરને ડબો કહેવાય, ડબાને પેન્સિલ કહેવાય, પેન્સિલને સંચો કહેવાય, સંચાને બેગ કહેવાય, તો બાળક શેનાથી લખશે ?
Anonymous Quiz
54%
સંચો
11%
રબર
27%
ડબો
9%
પેન્સીલ
👍6🥰1