𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
658 videos
3.53K files
3.18K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
રાજ્યના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક- મહાલેખા પરીક્ષકનાં રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા જોઈએ અને તેઓ તેને રાજ્યના વિધાનમંડળ સમક્ષ મૂકાવશે.
Anonymous Quiz
23%
આર્ટિકલ 149
23%
આર્ટિકલ 150
49%
આર્ટિકલ 151
5%
આર્ટિકલ 198
👍1
જ્યારે અનુચ્છેદ 356થી રાજ્ય કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે રાજ્ય યાદીના વિષયો બાબતે સંસદે ઘડેલો કાયદો, રાજ્ય કટોકટીના અંત બાદ કેટલો સમય અમલમાં રહેશે ?
Anonymous Quiz
11%
3 મહિના
71%
6 મહિના
10%
12 મહિના
7%
એકપણ નહિ
👍4👏1🤯1🤩1
લવાદી (arbitration)દ્વારા આંતરરાષ્ટ્રીય તકરારોની પતાવટ કરવાને ઉત્તેજન આપવા રાજ્ય પ્રયત્નશીલ રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં છે ?
Anonymous Quiz
14%
અનુચ્છેદ 39
35%
અનુચ્છેદ 38
25%
અનુચ્છેદ 49
26%
અનુચ્છેદ 51
👍2
CFR-12-202223.pdf
143.1 KB
ACF Revised result

પાસ થયેલ ઉમેદવારને ફેલ અને HC ચુકાદા આધીન ઉમેદવારનો ઉમેરો.
@sarkarijamai
👍1
‧₊˚✧[ સ્પેશિયલ ]✧˚₊‧
         ꧁༒મુખ્ય સેવિકા༒꧂
               「 ✦ CDPO ✦ 」
આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા લેવાનારી મુખ્ય સેવિકાની પરીક્ષામાં સફળતા મેળવવા માટે ચોક્કસ આયોજન અને રણનીતિ સાથેની PJCIની બેચમાં અત્યારે જ જોડાવ.
📆 Date : 24/01/2025
       ❚────୨ৎ────❚
Time : સવારે 6:00 થી 8:00
🪪 આ બેચમાં જોડવા માટે રજિસ્ટ્રેશન કરાવો હમણાં જ
👥 અને આપના સંપર્કમાં હોય તેવા આપના મિત્રોને જાણ કરો...

     ☎️ Contact  : 9714310310