શુભેચ્છાઓ…!
આવતીકાલે GPSC Class I & II ની પ્રિલિમનરી પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે તમામ ઉમેદવારોને પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ તરફથી શુભકામનાઓ….
OMR આન્સરશીટ પર બેઠક નંબર, પ્રશ્નપત્રની સિરીઝ તથા બબલીંગ કરવામાં ચોકસાઈ રાખવી.
આ આખરી પરીક્ષા નથી, લાઈફ ઈઝ મચ મોર બીયોન્ડ #GPSC. આ બાબતનો ખ્યાલ રાખી હિંમત રાખવી.

❤25👍14🥰3🎉3🤩3🔥2