ક્રાન્તિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ..........ખાતે થયો હતો.
Anonymous Quiz
74%
ટંકારા
14%
વડનગર
10%
સિદ્ધપુર
1%
પાટણ
👍2
ભારતમાં સ્વતંત્રતા પૂર્વે બ્રિટિશ શાસન દરમ્યાન કુલ આંતરિક પેદાશ (GDP)માં નીચેના પૈકી કયા ક્ષેત્રનો સૌથી મોટો ફાળો હતો ?
Anonymous Quiz
5%
ચતુર્થ ક્ષેત્ર
61%
પ્રાથમિક ક્ષેત્ર
26%
તૃતીય ક્ષેત્ર
8%
દ્વિતિય ક્ષેત્ર
🥰1
ભગવત ગોમંડળ ગ્રંથખંડો શેની સાથે સંકળાયેલ છે ?
Anonymous Quiz
9%
ટૂંકીવાર્તા
39%
નવલકથા
20%
ધર્મ
32%
શબ્દ
👍2👌2
𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
Photo
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍4🎉1
આઝાદી પછી એકીકૃત સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ પદે......નિયુકત થયાં.
Anonymous Quiz
18%
જામસાહેબ
33%
બળવંતરાય મહેતા
45%
ઉછંગરાય ઢેબર
4%
શામળદાસ ગાંધી
👍3
નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?
Anonymous Quiz
13%
ગા+ ઈક - ગાયક
21%
ચિંતા + તુર – ચિંતાતુર
41%
પિતૃ + આજ્ઞા –પિત્રાજ્ઞા
26%
સૂ + ઊકિત – સૂકિત
👍2