મંડળ દ્વારા જા.ક્ર. 301/202526, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની તા.૧૪/૧૦/૨૦૨૫ થી તા.૧૬/૧૦/૨૦૨૫ દરમ્યાન યોજાનાર મુખ્ય પરીક્ષાના કોલ લેટર આજ રોજ તા. ૦૬/૧૦/૨૦૨૫ ના રોજ ૧૪:૦૦ કલાકથી તા.૧૪/૧૦/૨૦૨૫ ના રોજ બપોરે ૧૪:૪૫ કલાક સુધીમાં ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.