જાણીતા ચિત્રો – નરસિંહ મહેતા, મુંજાલ, કૃષિ કન્યા, યમ નચિકેતા, ચંદાપોળી, હેમચંદ્રાચાર્ય, મીરાંબાઈ વગેરે કયા પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રો છે ?
Anonymous Quiz
12%
પિરાજી સાગરા
34%
સોમાલાલ શાહ
26%
રસિકલાલ પરીખ
27%
રવિશંકર રાવળ
ઉસ્તાદ મૌલાના બક્ષે વડોદરામાં સંગીત શિક્ષણ સંસ્થાની શરૂઆત કરી હતી, જે આગળ જતા વડોદરાનું સંગીત મહાવિદ્યાલય ....... ની સહાયથી બન્યું.
Anonymous Quiz
10%
વાઘેલા રાજવંશના કર્ણદેવ
22%
અલાઉદ્દીન ખિલજી
23%
આનંદરાવ ગાયકવાડ
45%
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
👍3
DySO PAK-08-202526.pdf
17.6 MB
Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
PROVISIONAL ANSWER KEY
PROVISIONAL ANSWER KEY
નીચે પૈકી કયો વિકલ્પ અન્ય ત્રણ કરતાં જુદો પડે છે ?
Anonymous Quiz
8%
એમીટર : વિદ્યુત પ્રવાહ
34%
ત્રાજવું : દળ
31%
હાઈગ્રોમીટર : સ્નિગ્ધતા
27%
ટેસિયોમીટરઃ તણાવ
👍2👏1
ગ્રહોનું નીચેના પૈકી કયું જૂથ સૌરમંડળના “વાયુ પ્રચંડ” (Gas Giants) તરીકે ઓળખાય છે ?
Anonymous Quiz
15%
મંગળ, શની, યુરેનસ અને નેપ્ચ્યુન
30%
શની,યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો
30%
ગુરુ, શની, યુરેનસ અને નેપ્યુન
26%
ઉપરોકત તમામ
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
☎️9724950707
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM